વઢવાણ: પર્યાવરણની સુરક્ષાએ દરેક વ્યક્તિની નૈતિક જવાબદારી છે ત્યારે C U Shah university, Wadhwan સંલગ્ન MSW ની sem-2 ની વિધાર્થીની રોમા મકવાણા દ્વારા વડોદ ગામમાં 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.
Decision News ને મળેલી માહિતી મુજબ C U Shah university, વઢવાણ સંલગ્ન MSW ની sem-2 ની વિધાર્થીની રોમા મકવાણા દ્વારા વડોદ ગામમાં ૧૦૦ જેટલા વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું. પ્રાથમિક શાળાના શિક્ષકગણ, અને વિધાર્થીઓ આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહી પર્યાવરણ જતન અંગે સંકલ્પ લીધા હતા.
સરકાર કે સંસ્થાઓ પર્યાવરણની જાળવણી પાછળ સમય, શક્તિ અને નાણાં બધુ જ ખર્ચી રહી છે ત્યારે C U Shah university વઢવાણ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી ખરેખર પ્રશંસાપાત્ર છે.











