Current affairs: હાલમાં પુર ઝડપે સાયકલ લઈને દોડી રહેલ બાળકની સાયકલનું વ્હિલ સ્પીડ બ્રેકર કુદાવતી વખતે અચાનક તૂટી જતા બાળક ઉંધા માટે પટકાયા અને બાળકને ગંભીર ઈજા થવા તે બેભાન થઇ જવાની ઘટના સામે આવી છે હાલમાં બાળકની સારવાર હેઠળ હોવાની જાણકારી મળી છે.
જુઓ વિડીયો.
અકસ્માતમાં ભોગ બનેલો સુરતનો છે અને તે 11 વર્ષનો છે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હાલમાં બાળકની સારવાર હેઠળ હોવાની જાણકારી મળી છે. સદનસીબે બાળકનો જીવ બચી ગયો છે. ઘણી વાર બાળકો સાયક્લિંગ કરતી વેળાએ આવા સ્ટંટ કરતા હોય છે. ત્યારે વાલીઓ અને બાળકો માટે આ ઘટના લાલબત્તી સમાન છે.

