છોટાઉદેપુર: પાવીજેતપુરના ભીખાપુરામાં ધોળા દિવસે હત્યા એસ.ટી બસ કંડકટરની ભર બજાર કરાઈ હત્યા બસ કંડકટર મંગીબેન રાઠવાની પોતાનાજ પતિએ કરી હત્યા. હત્યાનો બનાવ બનતા લોક ટોળા ઉમટીયા

જુઓ વિડિઓ..

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ અમૃત રાઠવાએ પત્ની મંગીબેન રાઠવાની કરી હત્યા હત્યારો અમૃત રાઠવા પોલીસમાં ફરજ બજાવે છે જ્યારે રક્ષક ક જ ભક્ષક બને તો અન્યનુ શું? મૃતક મંગીબેન રાઠવા એસ.ટી માં કંડકટર તરીકે ફરજ બજાવતી હતી જ્યારે પોલીસ કર્મી પતિએ જ પત્નીની હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે સભગ્ર ધટનાની જાણ થતા પોલીસ પણ ધટના સ્થળે પહોચી હત્યારો પતી પણ ધટના સ્થળે મળી આવતા તેને પકડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.