મહુવા: આજે સવાર થી ગુજરાતમાં મતગણતરી ચાલી રહી છે ત્યારે કોઈ ઉમેદવાર જીતી રહ્યા છે તો કોઈ ઉમેદવાર હારી રહ્યા છે અને પોતાની હાર માટે EVM મશીન પર દોષ લગાવી રહ્યા છે જેમાં 170 વિધાનસભા મહુવા બેઠક પર  કોંગ્રેસના હેમાંગીબેને ચુંટણી મેદાન છોડી દીધું છે.

જુઓ વિડીયો..

તાજા સમાચાર મળી રહ્યા છે કે કે મહુવા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારે હેમાંગીબેને ચુંટણી મેદાન છોડી મેદાન EVM માં સેટિંગ ના આક્ષેપ કર્યા હતા અને તેમણે કહ્યું કે આ ભ્રષ્ટાચારી ભાજપે મહુવામાં EVM સાથે ચેંડા કર્યા છે અને આ રીતે તેઓ આગળ છે મને આ ભાજપ પર ભરોષો નથી તેથી હું અહી નહિ રહી શકું.