ધરમપુર: આજરોજ 178 ધરમપુર વિધાન સભાના આદિવાસી અપક્ષ ધારાસભ્ય ઉમેદવાર તરીકે જે વાંકલ ગામના યોદ્ધાઓ દ્વારા જે મારુ બહુમાન કર્યું અને સમાજની હક અને અધિકારની લડાઈમાં સાથે રહી પાઘડીની લાજ રાખવાની વાત કરવામાં આવી હતી.
જુઓ વિડીયો..
આ પ્રસંગે મોટી સંખ્યામાં આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ બહેનો વડીલો માતાઓ હાજર રહ્યા હતા. જ્યાં આવેલ તમામએ આદિવાસી સમાજની પાઘડીની લાજ રાખીશુ અને કાતરના નિશાન પર વોટ આપીશું.