ઝારખંડ: ટાટા સ્ટીલ ફાઉન્ડેશનના માધ્યમથી “સંવાદ કાર્યક્રમ- ૨૦૨૨” ઝારખંડના જમશેદપુર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત દેશના ૨૬ રાજયના ૧૫૦ યુવક-યુવતી ભાગ લઇ રહ્યા લીધાનું આયોજકોનું કહેવું છે.
જુઓ વિડીયોમાં કાર્યક્રમનું એક ઝલક..
ટાટા સ્ટીલ ફાઉન્ડેશનના માધ્યમથી “સંવાદ કાર્યક્રમ- ૨૦૨૨” ઝારખંડના જમશેદપુર ખાતે કાર્યક્રમ ગુજરાતના સુરત, નવસારી, વ્યારા, નર્મદા, અરવલ્લી, છોટાઉદેપુર અને કેન્દ્રશાસિત દાદરા નગર હવેલીના ૩૦ જેટલાં યુવાઓ ભાગ લીધો.કાર્યક્રમમા બંસીભાઇ ડેડુન, નરેનભાઇ ચૌધરી, કેયુર કોંકણી, વિજય વસાવા, ઉજવલ પટેલ, બ્રિજેશભાઇ ભુસારા, મિનાક્ષી વસાવા, કલ્પનાબેન ચૌધરી, સેજલબેન પટેલ, અમીશાબેન ચૌધરી, દર્શના વસાવા નિખિલ ચૌધરી, પ્રદિપ પટેલ, સુરેખાબેન રાઠવા, જિગ્નેશ હળપતિ, રોશનીબેન પટેલ, પ્રતિશભાઇ વગેરે યુવાનોએ હિસ્સો લીધો છે.

