ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના આદિવાસી સામજના યુવાનોને કેટલાક અસામજીક તત્ત્વો દ્વારા જાનલેવા હુમલો કરી બેરહમી પૂર્વક જે માર મારવામા આવ્યો હતો એના ન્યાયના માટે ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે રજુઆત કરવામાં આવી હતી.

જુઓ વિડીયો..

કલ્પેશ પટેલ જણાવે છે કે વલસાડ જિલ્લા પોલિસ વડાશ્રી,DYSP શ્રી,અને ધરમપુર PSI શ્રી એ જે પણ આરોપી ઓ છે એમની ધરપકડ કરવામાં આવે છે ની વાત કરી અને અમને એમના પર પુરે પૂરો વિશ્વાસ છે. જ્યાં મોટી સંખ્યામાં બહેનો યુવા દોસ્તો, વડીલો માતાઓ અને આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતા.