કવાંટ: 15 ઓગસ્ટના પાવન પર્વ પર દરેક ભારતીયોએ વિવિધ પ્રતિજ્ઞા લીધી હશે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખંડીબારા નામના ગામમાં ગ્રામજનોએ દારૂના વેચવાની ગ્રામજનોએ પ્રતિજ્ઞા લીધી લીધાની સરાહનીય વાત સામે આવી છે. આ મુદ્દે સ્થાનિક રહેવાસી રાજેશ રાઠવા જણાવે છે કે..
જુઓ વિડીયો..
Decision Newsને મળેલી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખંડીબારા નામના ગામમાં ગ્રામજનોએ દારૂના વેચવાની ગ્રામજનોએ પ્રતિજ્ઞા લીધી અને ગામમાં ચાલતા ગેરકાયદેસર દેશી દારૂના અડ્ડાઓ પાર ગ્રામજનોએ રેડ કરી અને ગામના 3 અડ્ડાનો ગ્રામજનોએ નાશ કર્યો હતો

