ડેડીયાપાડા: યુવાનોની આત્મહત્યા કરવાનો સિલસિલો દક્ષિણ ગુજરાતમાં બંધ થવાનું નામ નથી લઇ રહ્યો આજે ફરી એક નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાનાં ખાપરબુદા અને રોઝધાટ ગામના સીમાડા પર એક અજાણ્યા યુવાનનો ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મી આવ્યાની ઘટના સામે આવી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ડેડીયાપાડા તાલુકાનાં ખાપરબુદા અને રોઝધાટ ગામના સીમાડા પર એક અજાણ્યા યુવાનનો ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ લટકેલી હોવાની જાણ પોલીસને મળી હતી આ યુવાન ક્યાંનો છે ? કોણ છે ? આ યુંઅવાને આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઇ છે વગેરે બાબતો વિષે હજુ સુધી કોઈ પણ પ્રકારની જાણકારી મળી નથી
આ ઘટની જાણ થતા જ આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા આ ઘટના વિષે પોલીસને મુંઝવતા પ્રશ્નોના જવાબ શોધવા પોતાની આગળની કાર્યવાહી હાથ ધરી દિધી છે હવે આ ઘટના પાછળનું સત્ય બહાર આવશે કે કેમ આવશે તો કેટલાં સમયમાં આવશે એ લોકો વચ્ચે ચર્ચાઓ કરી રહ્યા છે.

