વલસાડ: આજ 9ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ તથા ભારત છોડો આંદોલનનો 80 મો વર્ષગાંઠ પર કપરાડા, વલસાડમાં આદિવાસી સંઘર્ષ મોરચા (ASM) ગુજરાતના તરફથી એક વિશાળ સભાનો કાર્યક્રમનો આયોજન કરવમાં આવેલ છે.
આ સભામા ઉપસ્થિતિ વિભિન્ન વક્તા આદિવાસી પરંમપરા સંસ્કૃતિ અને અધિકાર પર પોત પોતાના વિચાર પર ચર્ચા કરવામાં આવી હતી ભારતના આઝાદીના માટે બલિદાન કરવાવાળા લાખો વીર વીરાંગનઓનો માથુ નમાવીને શ્રધ્ધાંસુમન અર્પણ કર્યુ હતું, વધારે વકતાઓએ હાજર સાંપ્રદાયિક ફાંસીવાદી મોદી સરકાર કે આદિવાસી વિરુધ મંસુબોનો પર્દાફાર્સ કર્યો હતો આદિવાસી એર્યામા “મોદી હાટવો આદિવાસી બચાવો” નારાને તેજ કરવાનો સંકલપ લીધો !
આ સભાના તરફથી વિશ્વ આદિવાસી દિવસના મૌકા પર ભારતના પહેલી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને ભારે જોશથી બધાઈ આપી સાથે ભારતના આદિવાસી જનતાના તરફથી આદિવાસી હિતોના માટે આદિવાસી સંઘર્ષ મોરચા દ્વારા સંકલીત બધાના સહિ સાથે એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. આદિવાસી સંઘર્ષ મોરચા ગુજરાતના સંયોજક કૉમરેડ કમલેશ એસ ગુરવ, ઇન્કાબી નૌજવન સભા ગુજરાતના પ્રભારી કૉમરેડ અસ્મિત પાટણવાડિયા,કોમરેડ આનદભાઈ ડિ.બારાત કોમરેડ હરેશભાઈ વારલી, કોમરેડ મોહનભાઈ કોહકેરિયા, કોમરેડ સુરેશભાઈ ગાયકવાડ, કોમરેડ રાજુભાઈ વરઠા, કોમરેડ દિપકભાઈ શિગડાં, કોમરેડ સુરેશભાઈ ખેવરા, કોમરેડ વિઠલભાઈ ચૌધરી, કોમરેડ સુરેશભાઈ ગવળી, કોમરેડ આયુશ્યભાઈ કોમરેડ રામચંદ્ર કૂટી, કોમરેડ હરિભાઈ નિકુળિયા, કોમરેડ ગોપજીભાઈ લાખન, કોમરેડ સંજુભાઈ દોદાડ, કોમરેડ વનિતાબેન વધાત, કોમરેડ જયવંતી દભાડીયા, આદિ નેતાઓએ સભાને સંબોધિત કર્યુ હતું.











