કપરાડા: આવનારી 19 ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પચાયતોની ચૂંટણી પ્રચાર પડઘમ આજે શુક્રવારે શાંત થઈ જશે ત્યારે આજે કપરાડા તાલુકાના બધા જ ઉમેદવારો પોતાના પ્રચાર માટે અને લોકોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે એવા દ્રશ્યો સામે આવ્યા છે.

આજે તાલુકાના કપરાડા ગ્રામ પચાયતના ઉમેદવારો પણ અંતિમ કલાકોમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કપરાડા તાલુકા સરપંચ સંઘ પ્રમુખ ચંદર ભાઈ ગાયકવાડે ડિસિસન ન્યુઝ સાથે વિશેષ વાતચીત કરી હતી આવો જોઈએ..

Decision Newsને મળેલી માહિતી મુજબ આવનારી 19 ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પચાયતોની ચૂંટણી કપરાડા તાલુકાના બધા જ ઉમેદવારો પોતાના પ્રચાર માટે અને લોકોને રીઝવવા માટે રેલીનું આયોજન કરી એડી ચોટીનું જોર લગાવ્યાના દ્રશ્યો જોવા મળ્યા હતા.