ધરમપુર: ગુજરાત રાજ્યની ૫૩૫૦ જેટલી શાળા અને ધરમપુર તાલુકામાં ૨૮ જેટલી પ્રાથમિક શાળા મર્જ (બંધ) કરવાની તજવીજ સરકાર મારફત કરવામા આવતાં તેના વિરૂધમાં આજરોજ સવારે ૧૧ વાગ્યે ધરમપુર મામલતદારને આપવામાં આવ્યું છે.
Decision newsને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકામાં ૨૮ જેટલી પ્રાથમિક શાળા મર્જ (બંધ) કરવાની તજવીજ સરકાર મારફત કરવામા આવતાં તેના વિરૂધમાં આજરોજ સવારે ૧૧ વાગ્યે અપક્ષના યુવાપ્રિય નેતા કલ્પેશ પટેલની આગેવાનીમાં યુવાનો દ્વારા ધરમપુર મામલતદારને આપવામાં આવ્યું છે.
આ આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યા યુવાનો ઉપસ્થિત રહ્યા અને સમાજની લડાઈમાં સહભાગી થયા હતા આવનાર સમયમાં જો વહીવટીતંત્ર આ બાબતે યોગ્ય જવાબ ન આપવામાં આવે તો આંદોલનનો રસ્તો અપનાવાની ચીમકી આપી છે.

