દમણ સ્વિમિંગ પુલમાં લાંબો સમય ડૂબી રહેવાની હરીફાઈ જીવલેણ બની..12 મિત્રોમાંથી એક યુવકનું મોત
દમણ: દમણના એક ફાર્મહાઉસમાં સ્વિમિંગ પુલમાં નાહવા ગયેલા મિત્રોની મજા માણવાની પળો કરુણાંતિકામાં ફેરવાઈ ગઈ. વલસાડના રાખોડીયા તળાવની પાળ પાસે રહેતા પ્રકાશ ઉર્ફે પીસી...