વઘઇમાં યુવક સાથે રૂપિયા 37 હજારનો સાયબર ફ્રોડ,786 નંબરની ચલણી નોટના નામે ઠગાઇ

0
વઘઇ: ડાંગ જિલ્લાનાં વઘઈમાં રહેતા એક યુવકે 786 નંબરવાળી ચલણી નોટના બહાને રૂ. 37,650ની છેતરપિંડી થઈ હોવાની વઘઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વઘઈમાં...

આહવા નગરપાલિકાની માંગ કરવી એટલે આદિવાસીઓના બંધારણીય અધિકારો ખતમ કરવા બરાબર છે સાંસદશ્રી ધવલભાઈ.....

0
ડાંગ: ડાંગ જીલ્લામાં બહારથી આવેલા વેપારીઓ પંચાયતના પ્રમુખ બની શકતાં નથી તેની ચિંતા કરી સાંસદ ધવલભાઈ પટેલ આહવાને નગરપાલિકા બનાવવાં ભલામણ કરી રહ્યાં છે....

ડાંગ જિલ્લાનાં પ્રવેશ દ્વાર વઘઇ નજીક આવેલ નયનરમ્ય ગીરાધોધની પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ આકસ્મિક...

0
ડાંગ: કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લાનાં પ્રવેશ દ્વાર વઘઇ નજીક આવેલ ગીરાધોધની પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ આકસ્મિક મુલાકાત લીધી હતી.જિલ્લામાં આયોજન બેઠક અર્થે પધારેલા...

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડામાં એસટી બસે બાઇકને અડફેટમાં લેતા...

0
ડાંગ: ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા ફાટક પાસે એસટી બસે બાઇક ચાલકને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગુજરાત એસટી...

દીપડી બન્ને બચ્ચાઓ સાથે શિકારની શોધમાં ભટકતી ભટકતી ધૂમખલ પ્લાન્ટેશન નર્સરીનાં કમ્પાઉન્ડમાં ઘુસી જતા...

0
ડાંગ: સાપુતારા, આહવા ડાંગ જિલ્લાનાં શામગહાન રેંજમાં સમાવિષ્ટ ધૂમખલ પ્લાન્ટેશન નર્સરીના કૂવામાં દીપડીનું બચ્ચુ ખાબકતા વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી સહીસલામત બહાર કાઢયું હતું....

ડાંગમાં અંધજન શાળાની દ્રષ્ટિહીન બાળકીઓ સાથે જબરજસ્તી શારીરિક સબંધ બાંધવામાં આવે છે: કર્મચારી ધનસુખભાઈ...

0
ડાંગ: ડાંગ જિલ્લાના શિવારીમાળ ખાતે આવેલી અંધજન શાળામાં એક અત્યંત શરમજનક અને ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં શાળાના એક કર્મચારી ધનસુખભાઈ પર નાની...

ડાંગ પોલીસની નાક નીચેથી ચોરી પકડવા લગાવાયેલા CCTV કેમેરા ચોરો ચોરી ગયા.. પોલીસની ઈજ્જતના...

0
ડાંગ: ડાંગમાં પોલીસની કામગીરી પર લોકો સવાલો ઉઠાવવા લાગ્યા છે કારણ કે ડાંગમાં થતી ચોરી રોકવા માટે CCTV લગાવવામાં આવ્યા હતા પણ એમ કહેવું...

ડાંગમાં DDO અને TDOએ 15 માં નાણાંપંચમાં મોટર ખરીદીમાં કરેલ ભષ્ટાચારના તપાસ બાબત રાજ્યપાલને...

0
ડાંગ: આજરોજ જીલ્લા વિકાસ અધિકારીશ્રી-ડાંગ અને તાલુકા વિકાસ અધિકારીશ્રી-આહવા એ 15માં નાણાંપંચમાં મોટર ખરીદીમાં કરેલ ભષ્ટાચારની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે મનીષભાઈ મારકણા...

કમોસમી વરસાદે ડાંગવાસીઓમાં અણધારી ખુશી લાવી.. કુદરતી રીતે ઊગી નીકળી ‘ઔષધિ’

0
ડાંગ: ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદે ભારે ખાનાખરાબી સર્જી હતી પણ ડાંગ જિલ્લામાં અણધારી ખુશી લાવી દીધી છે. એક સપ્તાહથી ભારે વરસાદને પગલે ડાંગના કેટલાક...

17 વર્ષની દીકરી નિકિતાને લગ્નની લાલચ આપી અજય નામનો યુવક ભગાડી ગયાની પિતાની ફરિયાદ

0
આહવા: આજરોજ આહવા ચિંચલી ગામમાંથી 17 વર્ષીય કિશોરી નિકિતાબેન મુરલીયાભાઈ સાબળેનું અપહરણ થયું છે. આહવા પોલીસ સ્ટેશનમાં અજય નામના યુવકે કિશોરીને લગ્નની લાલચ આપીને...