નવસારીના લાયબ્રેરીથી ડેપો રોડના દબાણ દૂર કરાયા…
નવસારી: નવસારીના લાયબ્રેરીથી ડેપો સુધીના રોડને લાગુ દબાણ દૂર કરવા મહાપાલિકાએ ફરજ પાડી હતી. નવસારીમાં હાલ અનેક રોડને લાગુ દબાણો મનપાએ દૂર કરાવ્યા હતા,...
નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર દ્વારા આદિવાસી વિસ્તારોમાં જન જાગૃતિ, સ્વચ્છતા અને દીકરીઓના શિક્ષણ...
નર્મદા: જિલ્લા, જે આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, ત્યાં શિક્ષણનું સ્તર નીચું હોવા છતાં, સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે નવા પ્રયાસો શરૂ થયા છે....
સરકારી પોલિટેકનિક વ્યારાના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા યોજાયો ઇન્સ્ટ્રુનોવા-25 નામનો પ્રોજેક્ટ ફેર..
વ્યારા: સરકારી પોલિટેકનિક, વ્યારાના ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ઇન્સ્ટ્રુનોવા-25 નામનો પ્રોજેક્ટ ફેર યોજાયો હતો. આ કાર્યક્રમ વિભાગના ઈન્ચાર્જ વડા શ્રી એન. પી....
વલસાડ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું..જિલ્લા વહીવટીતંત્રની બપોરે બહાર ન નીકળવા સૂચના..
વલસાડ: વલસાડ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જિલ્લાના છ તાલુકામાં સૌથી વધુ તાપમાન ધરમપુરમાં 39 ડિગ્રી નોંધાયું છે. કપરાડામાં 38 ડિગ્રી, વાપીમાં 36...
સુરતના કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ.. એકના એક દીકરાની નશેડીએ હત્યા કરતા આક્રોશમાં…
સુરત: આ સુરતમાં હવે કેમ રહેવું?...આ એટલા માટે કહેવું પડે છે કેમ કે કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ...
ઉમરગામના મરોલી બજારમાં પાણીની લાઈન માટે રોડ ખોદતા વાહનવ્યવહારને અસર…
ઉમરગામ: ઉમરગામ તાલુકાનાં મરોલી બજાર વિસ્તારમાં રોડને લાગુ બાંધકામ અને લારી ગલ્લાનાં દબાણો ઉભા થયા છે. જેના અહીં રોજ ટ્રાફિક જામની સમસ્યા ઉદભવે છે....
નવસારીના ચોખડમાં ગભરામણ બાદ 24 વર્ષીય યુવકનું મોત…
નવસારી: જલાલપોરના ચોખડ ગામે ઇંટના ભથ્થામાં કામ કરતા યુવાનને અચાનક ચક્કર આવી જતા શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે લઈ જતા હોસ્પિટલના તબીબે મૃત...
ધરમપુરનાં ખાંડા ગવળી ફળીયામાં સ્મશાનભૂમિ રોડના અભાવે ભારે હાલાકી…
ધરમપુર: ધરમપુરનાં ખાંડા ગામનાં ગવળી ફળીયામાં સ્મશાન ભૂમિને જોડતો રોડ આઝાદી બાદ પણ બન્યો નથી. ભારે હાલાકી બોગવતા લોકોની અહીં રસ્તો બનાવવા તથા સ્મશાન...
વલસાડ-ધરમપુરને જોડતો 23 કિમીનો સાંકડો સ્ટેટ હાઇવે હવે ફોરલેન બનશે…
વલસાડ: વલસાડ અને ધરમપુર તાલુકાના અંતરિયાળ અને ઉંડાણના વિસ્તારો લગભગ 95 જેટલા ગામના લોકો માટે સેતુ સમાન વલસાડ હાઇવે ચોકડીથી-ધરમપુરના 23.5 કિમી અંતરના સ્ટેટ...
વાંસદાના 94 ગામોમાં ‘નળ સે જળ’યોજના 80 % ફેઇલ હોવાની બૂમ..
વાંસદા: નળ સે જળની કરોડો રૂપિયાની યોજનાને લઈને વાત કરીએ તો વાંસદાના પૂર્વપટ્ટીના ગામોમાં સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા કરોડોની યોજના થકી ટાંકીઓ બનાવી...
















