નવસારી લુન્સીકૂઈ વિસ્તારમાં પીવાના પાણીની લાઇન તૂટી…
નવસારી: નવસારી શહેરમાં લુન્સીકૂઈ વિસ્તારમાં આવેલ મુખ્ય પાણીની લાઇન અચાનક તૂટી જતા શહેરના અડધા વિસ્તારમાં પાણીનું વિતરણ મોડી સાંજ સુધી કરવામાં આવ્યું ન હતું....
સારવણી હાઈસ્કૂલના વિદ્યાર્થીની ઝળહળતી સિદ્ધિ, 800 મીટર દોડમાં રાજ્યમાં પ્રથમ…
ચીખલી: બાળકોમાં રહેલ વિવિધ ખેલકૂદની શક્તિઓને ઉજાગર કરતી સ્પર્ધા એટલે ખેલ મહાકુંભ, લાયન્સ જૂહુ શ્રી વી. કે. પટેલ વિદ્યાલય સારવણી બાળકોના સર્વાંગી વિકાસ કરતી...
દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો ઉકળાટના માહોલમાં વરસાદ..કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી..
દક્ષિણ ગુજરાત: વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે સવારથી જ પલટો જોવા મળ્યો હતો. આકાશ વાદળછાયું બન્યું હતું અને કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતની...
ભીલાડ સરીગામના ઉદ્યોગપતિઓને GPCBએ ધરતી બચાવવાની શીખામણ આપી…
ભીલાડ: સરીગામ જીઆઇડીસીના કેમિકલ ઝોનમાંથી પસાર થતી ગટરમાં કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી સતત વહેતા ધરતીને નુક્સાન પહોંચી રહ્યું છે. જે વચ્ચે જીપીસીબીએ અહીંના ઉદ્યોગપતિઓને...
નવસારીમાં રાહદારીઓ પર હુમલો કરતા તોફાની વાનરનું વન વિભાગે રેસ્ક્યૂ કરી જંગલમાં છોડયો..
નવસારી: નવસારીના ખાપરવાડા ગામના ભંડાર ફળિયામાં એક ઉપદ્રવી વાનરને વન વિભાગે સફળતાપૂર્વક પકડી લીધો છે. આ વાનર સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓ પર હુમલો કરતો...
નવસારીના સાદકપોર ગામમાં દીપડો પાંજરે પુરાયો..ખેતરમાંથી 5 વર્ષનો દીપડો પકડાયો..
નવસારી:નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગામમાં વારંવાર દીપડાના દર્શન થતા હતા. સ્થાનિક રહીશોએ વન વિભાગને પાંજરું મૂકવાની રજૂઆત કરી હતી. અલ્પેશભાઈ પટેલના ખેતરમાં મૂકવામાં...
ખેડૂતો શિર પડતર જમીન નામે કરાવવાના આવેદનપત્ર આપવાને લઈ પૂર્વ સાંસદ કિશન પટેલ વિષે...
ધરમપુર: સાંસદ સમયે પોતાની સત્તાના પાવરનો ઉપયોગ કરી શિર પડતર જમીનમાં આંબાવાડી બનાવી અને આજે એ જમીનને બચાવવા ખેડૂતોને સાથે લઈ 'જે શિર પડતર...
વ્યારામાં 1 મણ કેસર કેરીનો ભાવ રૂપિયા 1200થી 1400ની વચ્ચે બોલાયો, શુક્રવારે 14 ટનની...
વ્યારા: વ્યારા નગરમાં આવેલા એપીએમસી માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન શરૂ થઈ ગયું છે. વ્યારા માર્કેટ યાર્ડમાં પ્રથમ સપ્તાહમાં દિવસમાં 14,000 થી વધુ કિલો...
જંબુસરના કુંઢળ ગામે નદીમાં ન્હાવા ગયેલાં બાળક પર મગરનો હુમલો…
ભરૂચ: જંબુસર તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં મગરના હૂમલાના બનાવો વધી રહયાં છે. મગણાદ ગામે નદીમાંથી પાઇપ કાઢવા ગયેલાં શ્રમજીવી બાદ હવે કુંઢળ ગામમાં...
રાજપીપળા તાલુકાના સાગબારાના ઉમરાણની આંગણવાડીમાં વૃક્ષ ધરાશાયી, એક છાત્ર સહિત 2ને ઇજા..
રાજપીપળા: સાગબારાના ઉમરાણ ઉપલા ફળીયાની આંગણવાડી કમ્પાઉન્ડમાં વર્ષો જૂનું વૃક્ષ અચાનક ધરાશાયી થઇ કંપાઉન્ડમાં રહેલાં 8 બાળકો પર પડયું હતું. આંગણવાડી કાર્યકર બહેનની સમયસુચકતાથી...
















