અંકલેશ્વરમાં NGT દ્વારા રચાયેલી કમિટીનો ભય ખતમ.. GIDCમાં વરસાદી કાંસમાં ઉદ્યોગો ઝેર ફેલાવી રહ્યા...
અંકલેશ્વર: અંકલેશ્વર GIDCમાં વરસાદી કાંસમાં ઉદ્યોગો ઝેર ફેલાઈ રહ્યું છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની વરસાદી કાંસમાં લીલા તેમજ વિવિધ કલર યુક્ત પ્રદુષિત પાણીનો ભરાવો થયો...
વલસાડ ધરમપુર ચોકડી નજીક તોતિંગ વડ વૃક્ષ ભારે પવન ફૂંકાતા ભોય ભેંગું.. એક યુવા...
વલસાડ: આજરોજ વલસાડ ધરમપુર ચોકડી નજીક એક તોતિંગ વડનું વૃક્ષ ભારે પવન ફુંકાવવાને કારણે મુખ્ય માર્ગ પર તૂટી પડતાં તે સમયે ત્યાંથી પોતાની મોપેડ...
ચોમાસાની શરૂઆતમાં જ ધરમપુરના આસુરા માન નદી પુલ ઉપર ખાડાઓ.. વાહનચાલકોમાં આક્રોશ..
ધરમપુર: ધરમપુરથી વાંસદા જતા રસ્તા પર આસુરા માન નદી પુલ ઉપર ચોમાસાની શરૂવાત થતાં જ ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે....
સુરતમાં પાલિકાનું સૂચના દર્શક લોખંડનું બોર્ડ ધરાશાયી.. સદનસીબે કોઈને ઈજા નહીં..
સુરત: સુરત શહેરમાં ચોમાસુ શરૂ થયું હોય તે પ્રકારના દૃશ્યો સામે આવ્યા હતા. સતત આવતા વરસાદને કારણે શહેરના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવાની...
ધરમપુરના બરુમાળમાં ABVP નો યોજાયો સ્નેહમિલન કાર્યક્રમ.. ધવલ પટેલે કહ્યું ‘યુવાનો ઉત્સાહ અને ઊર્જાનો...
ધરમપુર: ગતરોજ ધરમપુરના ભાવ ભાવેશ્વર ધામ, બરૂમાળ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ વર્ગ દ્વારા ત્રિદિવસીય અભ્યાસ વર્ગ- ૨ અને એક સ્નેહમિલન કાર્યક્રમનું...
ગોવિંદ એગ્રો ધરમપુરમાં બિયારણના ભાવ વધારો લઈ આદિવાસી ખેડૂતોને લૂંટી રહ્યાના સામે આવ્યો કિસ્સો.....
ધરમપુર: ચોમાસાની શરૂઆતી વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદ છવાયો અને પોતાની ધરતીમાં ડાંગરની વાવણી કરવા આદિવાસી ખેડૂતો હર્ષોઉલ્લાસ સાથે ધરમપુર બજારમાં જ્યારે બિયારણ લેવા ગયા...
SAS નવસારી જિલ્લા પ્રમુખ દ્વારા ખેરગામ બજારમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા ભારે વાહનોને ડાયવર્ટ કરવા...
ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો નીરવ પટેલ દ્વારા ખેરગામ બજારમાં ભારે વાહનોને લીધે થતી ટ્રાફિકની સમસ્યા નિવારવા ભારે વાહનોને બજારની બહારથી...
વાંસદાના રવાણીયા પેટ્રોલપંપ પાસે બાઇક સવાર દંપતીને સ્કોર્પિયોએ અડફેટે લેતાં સ્થળ પર જ મોતના...
વાંસદા: અંકલાછ ગામનું દંપતિ છોકરાને હોસ્ટેલમાં મળીને બાઈક પર ઘરે પરત ફરી રહ્યું હતું. દરમિયાન ધરમપુર રોડ પર રવાણીયા ગામના રોંદા ફળિયાં પેટ્રોલ પંપ...
સુરતમાં સરથાણા જકાતનાકા પર બાઈકચાલક રત્નકલાકારને કારચાલકે અડફેટે લેતા મોત: કારચાલક ફરાર..
સુરત: સુરતમાં સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઈક પર નિર્મળનગરમાં મંડળના પૈસા ભરવા માટે જતાં રત્નકલાકારને કારચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાને પગલે તેનું મોત...
અંકલેશ્વર GIDCમાં વીજ ટ્રાન્સફોર્મરનો પોલ ધરાશાયી થતાં આગ લાગી.. હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી..
ભરૂચ: ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. વિતેલા 24 કલાકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. હાંસોટ તાલુકામાં સૌથી વધુ 5.52 ઇંચ...