ઓવર સ્પીડ કાર ચલાવતાં સર્જાયો અકસ્માત, ઉચ્છલના જામકી ગામનાં યુવાનનું ઘટના સ્થળ પર જ...
ઉચ્છલ: ગતરોજ ઉચ્છલ તાલુકાના જામકી ગામનો યુવાન ઑવર સ્પીડના ફોરવ્હીકલ હંકારી રહ્યો હતો તેવામાં અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતાંરસ્તાનું બાજુંમાં આવેલા આમલી ઝાડ...
નર્મદાની શાળાઓમાં નવું શૈક્ષણિક સત્રમાં બાળકોનાં ટ્રાન્સપોર્ટેશનના વાહનોનાં દસ્તાવેજો/સલામતીના ધારાધોરણોને અનુસરવા તાકીદ..
રાજપીપલા: સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં આગામી દિવસોમાં શાળાઓમાં વેકેશન પૂર્ણ થતા નવું શૈક્ષણિક સત્ર ચાલુ થનાર છે. જે અન્વયે બાળકોનાં ટ્રાન્સપોર્ટેશન માટે વપરાતા...
મુવી ત્રણ રસ્તાથી ડેડિયાપાડા તરફ જતો રોડ બિસ્માર હાલતમાં.. રાહદારીઓને મુશ્કેલી..
નર્મદા: દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ધરાવતા જિલ્લાનાં અંતરીયાળ વિસ્તારનાં આદિવાસીઓને આજે પણ જિલ્લા મથક સુધી પહોંચવા માટેના રસ્તાઓ બિસ્માર હાલતના છે, રસ્તાઓ પર ખાડા...
સુબીરમાં 45 મુસાફરો સવાર ભરેલી પીકઅપ પલટી, બાળકો સહિત 20થી વધુને ઇજા
સુબીર: ગતરોજ સવારે GJ-15-Z-6882 નંબરની પીકઅપ સુબીર તાલુકાના ઘુબડીયા ગામના બાળકો રમતગમત બેસી કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા હતા. ત્યારે ડ્રાઇવરે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી...
ચીખલીના આલીપોર નજીક આવેલી કંપનીમાં આગ લાગતાં દોડધામ, આસપાસના રહેણાંક વિસ્તામાં લોકોના જીવ અધ્ધર...
નવસારી: ચીખલી તાલુકાના આલીપોર ગામ પાસે આવેલી ફર્નિચર બનાવતી કંપનીમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ...
સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી હેલિપેડ બનાવી મેદાન છીનવી લેતું ઉચ્છલ તાલુકાનું વહીવટીતંત્ર..
ઉચ્છલ: તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગામનાં સીમામાં આવેલી બાબરઘાટ મોડેલ સ્કૂલની બાજુમાં જ્યાં ક્રિકેટ તેમજ આજુ બાજુનાં ગામોના યુવાનો શરીર અને મનની કસરત...
સાપુતારા-વઘઈના ટીખળખોરે જંગલમાં લગાવેલી આગની ચપેટમાં આવતા 30થી 40 રોલર ક્રશ બેરીયર બળીને ખાખ..
સાપુતારા: આહેરડી-આંબાપાડા વચ્ચે માર્ગ સાઇડે કોઈક અજાણ્યા ઇસમે આગ લગાડી દેતા વાહનોને અકસ્માત અને ઊંડી ખીણમાં પડતા અટકાવવા રાજ્ય સરકારનો પાયલોટ પ્રોજેક્ટ રોલર ક્રશ...
નવસારીના દેવધા ગામમાં દાદાનું સપનું પૌત્રએ પૂર્ણ કર્યું, કેરી-ચીકુ વાડીમાં ઉભી કરેલી લાયબ્રેરી વાંચકો...
નવસારી: સમયની સાથે બદલાયેલી ટેકનોલોજીને કારણે પરંપરાગત તેઓની આદતો પણ બદલાય છે. પરંતુ વાંચનની પ્રક્રિયા ડિજિટલ યુગમાં પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સફળ રહી...
વલસાડ જિલ્લાના ખેડૂતોને એસઆરઆર યોજના હેઠળ સહાયથી બિયારણ ઉપલબ્ધ થશે..
વલસાડ: રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25માં સીડ રીપ્લેસમેન્ટ રેટ(SRR)માં વધારો કરવા અંગેની 100% રાજ્ય પુરસ્કૃત યોજના અમલમાં મુકેલી છે, જે અંતર્ગત ખેડૂતોને ખેતી પાકોનું...
બ્યુટી પાર્લર ગયેલી વલસાડના નંદાવલાની 21 વર્ષીય પ્રિયંકા પવાર થયા ગુમ…
વલસાડ: નંદાવલા ગામમાં શિવપૂજા રો- હાઉસ સોસાયટીના ઘર નં. ૧૨૨માં રહેતા દગડુ રઘુનાથ પવાર (ઉ.વ. ૫૨, મૂળ રહે. વેલાણા ગામ, તા.જિ. ધુલિયા, મહારાષ્ટ્ર) ની...
















