ચીખલીના બારોલીયા ગામે મધરાત્રે વાવાઝોડું ફુંકાતા હળપતિ વાસમાં 10થી વધુ ઘરોના પતરા પવનથી ફંગોળાયા..
ચીખલી તાલુકામાં વિરામ બાદ વરસાદની શરૂઆત વચ્ચે બારોલીયા ગામમાં મધરાત્રે વાવાઝોડુ આવતાં એક જ ફળિયામાં 10થી વધુ ઘરોના પતરા ફંગોળાયા હતા. કેટલાક ખેડૂતોના આંબા...
ડાંગ જિલ્લાના આહવા ખાતે GYSA દ્વારા યોજાઈ યોગ ચેમ્પિયન શિપ સ્પર્ધા..
આહવા- ગતરોજ સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે GYSA દ્વારા યોગ ચેમ્પિયન શિપ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 150 થી વધુ ડાંગ જિલ્લાની જુદી જુદી શાળા...
વાંસદાની રાયબોર વાલ્મિકી આશ્રમ શાળાના આચાર્ય દ્વારા 12 વર્ષીય વિદ્યાર્થિની જાતીય સતામણી..
વાંસદાના રાયબોર વાલ્મિકી આશ્રમ શાળા ખાતે આચાર્ય દ્વારા 12 વર્ષીય સગીર વયની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરીને જાતીય સતામણી કરવામાં આવેલ હોવાનો કિસ્સો પ્રકાશમાં...
ડૉ. બાબુ ચૌધરીને નેશનલ આયકોન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા..
નાનાપોઢા: રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.બાલશાસ્ત્રી જાંભેકર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા નેશનલ આઇકોન એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. મહેન્દ્ર દેશપાંડેએ કર્યું હતું. વલસાડ (ગુજરાત)ના ડો. બાબુ ચૌધરીને...
ચીખલી અને વાંસદા તાલુકાના ગામોમાં હેલિકોપ્ટરના ત્રણ-ચાર વખતના આટા ફેરાથી લોકોમાં કુતૂહલ..
વાંસદા ચીખલી: ગતરોજ વાંસદા ચીખલીના ગામડાઓમાં હેલીકોપટર ના બપોર પછીના સમય દરમિયાન ત્રણ થી ચાર ચક્કર લગાવવામાં આવતાં એવી લોક ચર્ચા ઉઠવા પામી હતી...
સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવાનો લક્ષ્ય સાંધશે છોટાઉદેપુર જિલ્લાના ખજુરીયા ગામના યુવાનો..
છોટાઉદેપુર: શિક્ષણ એ જ કલ્યાણ ના સૂત્ર ને સાકાર કરવા માટે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને તે...
ભારે વરસાદને કારણે વલસાડના 50 થી વધુ ક્ષતિગ્રસ્ત રસ્તાઓના રિપેરિંગની ધમધમતી કામગીરી..
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે...
ડેડિયાપાડામાં શિક્ષક કો. ઓ. ક્રેડીટ સોસાયટીની 2023-24ના વર્ષની વાર્ષિક સાધારણ સભા યોજાઈ..
ડેડીયાપાડા: ગતરોજ ડેડિયાપાડામાં નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી ફતેસિંહભાઈ, તાલુકા પ્રમુખશ્રી રમણભાઈ શિક્ષક કો. ઓ. ક્રેડીટ સોસાયટીની સને 2023-24 ના વર્ષની વાર્ષિક સાધારણ...
નવસારીના હાઈવે પરથી પસાર થતી ટ્રકને જુદા બહાના હેઠળ ડીટેઈન કરી 7 હજારની લાંચ...
નવસારી: RTO કચેરીમાં ACB એ છટકું ગોઠવી સહાયક મોટર વાહન નિરીક્ષકને લાંચની રકમ. લેતા રંગે હાથ ઝડપી પાડતા કચેરીમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રક...
દાનહમાં ડેન્ગ્યુને રોકવા માટે ફ્રાઈડે ડ્રાય ડે અભિયાન હેઠળ મચ્છર ઉત્પત્તિ સ્થળોનો કરાયો નાશ..
દાનહ: વરસાદી ઋતુમાં ડેન્ગ્યુના રોગમાં વધારો થતો અટકાવવા દાનહ આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ રોકવા માટે ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત શુક્રવારે આરોગ્ય...
















