ગુપ્ત દાતાના નિ:સ્વાર્થ દાનથી મોટીઢોલડુંગરી પ્રાથમિક શાળાના બાળકો ડિજિટલ શિક્ષણના નવા દ્વાર ખુલશે..!

0
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકામાં આવેલી મોટીઢોલડુંગરી પ્રાથમિક શાળામાં આજે એક પ્રેરણાદાયી ઘટના બની છે. એક ગુપ્ત દાતાશ્રીએ નિ:સ્વાર્થ ભાવે શાળાને 4 કોમ્પ્યુટર અને આશ્રમ...

ફલધરા: ‘આદિવાસી આંગણે’ એટલે વિસરાતી આદિવાસી સંસ્કૃતિ, કળા, વાનગીઓ અને રમતોનો ઉત્સવ..

0
વલસાડ: ફલધરા ગામમાં ડો હેમંત પટેલ અને ફલધરા ગામ દ્વારા 'આદિવાસી આંગણે' ઉત્સવ સંસ્કૃતિનો મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ધ્યેય વિસરાતી જતી...

ચીખલી: કાવેરી પુલ પાસે પતંગની દોરીએ યુવાનનું ગળું ચીર્યું; સારવણીના યુવાનને 18 ટાંકા આવ્યા

0
ચીખલી: ઉત્તરાયણ પર્વ પૂર્વે જ જીવલેણ દોરીએ નિર્દોષ નાગરિકોને શિકાર બનાવવાનું શરૂ કરી દીધું છે. ચીખલી તાલુકાના સારવણી ગામના એક આશાસ્પદ યુવાનનું પતંગની દોરીથી...

ખેરગામના રૂઝવણી ગામના 2 શિક્ષકો વર્ષો સેવા આપ્યા બાદ નિવૃત થતા ભાવવાહી દ્રશ્યો સર્જાયા..

0
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના રૂઝવણી પટેલ ફળીયા પ્રાથમિક શાળામા 10 વર્ષ લાંબી સેવા આપ્યા બાદ જુગલબેલડી અશોકભાઈ નાનાભાઈ પટેલ અને દક્ષાબેન સોમાભાઈ પટેલ વયનિવૃત...

ખેરગામ બાવળી ફળીયા પ્રા. શાળાથી લઈને બાળવાટિકાના 34 વિદ્યાર્થીઓ માત્ર 1 શિક્ષિકાના સહારે.

0
ખેરગામ:  ખેરગામના બાવળી ફળીયા પ્રાથમિક શાળા એક જ મહિલા શિક્ષકના ભરોસે ચાલતી હોવાની વાત દિપક પટેલ નામના આગેવાનને ધ્યાને આવતા તેમણે સોસીયલ મીડિયામાં મેટર...

નાની પગલીઓએ આજે “ઇતિહાસ “રચ્યો, મહેનતની દોડમાં આખું રાજ્ય પાછળ રહી ગયું..

0
કપરાડા: 10 જાન્યુઆરી 2026 ને શનિવાર ના રોજ વીર નર્મદ યુનિવર્સિટી,સુરત ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા આયોજીત સીધી રાજ્ય કક્ષાની સ્પર્ધા 4.0 ના એથ્લેટિક્સ...

ધોરણ 9 માં અભ્યાસ કરતાં ઘોઘંબા આદિવાસી વિધાર્થીની શંકાસ્પદ હાલતમાં મળી લાશ.. પોલીસ તપાસ...

0
ઘોઘંબા: ગતરોજ ઘોઘંબા તાલુકાના ગુંદી ગામના રાઠવા ફળિયામાં રહેતા ધોરણ–9 માં અભ્યાસ કરતા 14-15 વર્ષના  વિદ્યાર્થી યુવરાજ વદેશીહ રાઠવાનો શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃતદેહ મળી આવતા...

સરકારી પોલીટેક્નીક વલસાડમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, તિથલના સહયોગથી વિદ્યાર્થી અને સ્ટાફ માટે આયુર્વેદ ચિકિત્સા...

0
વલસાડ: આજરોજ જાન્યુઆરીના દિવસે સરકારી પોલીટેક્નીક વલસાડમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, તિથલના સહયોગ થી સંસ્થાના વિદ્યાર્થી અને સ્ટાફ માટે આયુર્વેદ ચિકિત્સા કેમ્પ સંસ્થાના આચાર્ય શ્રીમતિ...

‘મનરેગા બચાવો’ આંદોલન પંચાયત, બ્લોક, જીલ્લા અને રાજ્ય સ્તરે લડત લડવામાં આવશે: સ્નેહલ ઠાકરે

0
ડાંગ: ‘રોજગારીનો અધિકાર’ આપતો મનરેગા કાયદામાં ખોટા ફેરફાર કરી નબળો પાડવાની ભાજપ સરકારની ભ્રષ્ટનીતિ પર આકરા પ્રહાર કરતા ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરેએ...

કપરાડા તાલુકામાં પ્રા. શિક્ષક સંઘ દ્વારા શિક્ષકો અને શિક્ષિકાઓની ક્રિકેટ ટુર્નામેન્ટનું થયું આયોજન..

0
કપરાડા: આજરોજ કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા કક્ષાના શિક્ષક ભાઈઓ તથા બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શનિવારે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાપ્રમુખ ગોકુલપટેલની ઉપસ્થિતિ...