નવરાત્રીની છેલ્લી રાત્રીએ ચીખલીના રાનકુવા રેલ્વે ફાટક નજીક તસ્કરોએ 3 શોપિંગની દુકાનના તાળા તોડયા..
ચીખલી: ગતરોજ ચીખલીના રાનકુવા ગામે વારંવાર સોસાયટી અને શોપીંગની દુકાનોના તાળા તોડી તસ્કરોએ લૂંટ ચલાવવાની ઘટના અનેક વાર બનતી આવી છે ત્યારે આ નવરાત્રીની...
ધરમપુર- કપરાડા-વાંસદાના આદિવાસી સમાજના લોકો ડુંગર પર જઇને ડોગર માવલીના મઠની સતત 7 દિવસ...
કપરાડા: આદિવાસી વિસ્તારમાં પરંપરાગત રીત રિવાજ મુજબ પાંચ વર્ષમાં એક વખત ડુંગરોમાં જંગલમાં સાત દિવસ રહીને પૂજા વિધિ કરવામાં આવે છે. ઝરણાના પાણીમા સ્નાન...
ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગ્રામ પંચાયતમાં ત્રણ વર્ષમાં ચાર તલાટીઓની બદલીથી નાગરિકો પરેશાન
ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકામાં ઘણા ગામોમાં તલાટીઓની અનિયમિતતા ગેરહાજરી બાબતની સમસ્યાથી નાગરિકોના કામ તથા વિકાસના કામોમાં મોટી સમસ્યાઓ સર્જાય છે, તલાટી ગેરહાજર રહેવાના કારણે...
ધરમપુરના PSI પ્રજાપતિ સાહેબની બદલી થતાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિદાય સમારંભનું થયું આયોજન..
ધરમપુર: ગઈકાલ સાંજે વલસાડ જિલ્લાના ધરમપુરમાં પોલીસ સ્ટેશન ખાતે PSI તરીકે ફરજ બજાવતા પ્રજાપતિ સાહેબની ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે થી ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે...
2 જી ઓક્ટોબર આજે SC,ST,OBC અધિકાર મંચ તાપી” દ્વારા ગાંધીજીના મૂલ્યો અને વિચારધારાને જીવંત...
વ્યારા: મહાન સ્વાતંત્ર્ય સેનાની અને અહિંસાના પ્રખર હિમાયતી મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમીતે વ્યારા ખાતે "SC,ST,OBC અધિકાર મંચ તાપી" દ્વારા 2 જીઓક્ટોબરના રોજ કાર્યક્રમનું આયોજન...
વાવાઝોડાના ચક્રવાત નાવહેવલ અને સીણધઈ ગામના લોકોની આરોગ્યની ચિંતા સાથે વાંસદા આરોગ્ય ટીમ જોડાઈ..
વાંસદા: વાંસદામાં સીણધઈ અને મહુવાના વેહવલ ગામે વાવાઝોડામાં અનેક લોકો છત વિહોણા થઇ ગયા છે ત્યારે સેવાભાવી લોકો, સંસ્થાઓ, રાજકીય આગેવાનો અને અનેક સરકારી...
ઝઘડિયાના દધેડા ગામે પોલીસે મકાન ભાડે આપી પોલીસમાં નોંધ નહિ કરાવનાર એક મકાનમાલિક વિરૂધ્ધ...
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દધેડા ગામે મકાન ભાડે આપી તેની નોંધણી સ્થાનિક પોલીસમાં નહિ કરાવનાર મકાનમાલિક વિરૂધ્ધ ઝઘડિયા જીઆઇડીસી પોલીસે બે ગુના દાખલ...
ડાંગ જિલ્લાના પૂર અસરગ્રસ્તોની મદદ માટે Rainbow warrior’s dharampur તથા શિક્ષક ગ્રુપ ધરમપુર…
ડાંગ: ડાંગ જિલ્લાની ખાપરી નદી તથા અંબિકા નદીમાં આવેલ પૂર પ્રકોપના કારણે ખાપરી નદી કિનારે વસેલું ચિકતિયા ગામ તથા અંબિકા નદી કિનારે વસેલું બાજ...
વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે 41,840 ગ્રાહકોના વીજ પુરવઠાને...
દક્ષિણ ગુજરાત: વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં 27 અને 28 સપ્ટેમ્બર, 2025ના રોજ આવેલા મીની વાવાઝોડા અને ભારે વરસાદને કારણે 41,840 ગ્રાહકોના વીજ પુરવઠાને...
નવસારી જિલ્લામાં સાયબર ફ્રોડની ઘટનાના કિસ્સા.. સરનામું બદલવા રૂ. 2નો ખર્ચ થશે’ કહી મહિલાના...
નવસારી: નવસારી જિલ્લામાં સાયબર ફ્રોડની ઘટનાના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવી રહ્યાં છે. છેલ્લા બે દિવસમાં આવા 3 જેટલા કિસ્સા નોંધાઇ ચુક્યા છે. ત્યારે વિજલપોરની...
















