તાપી જિલ્લાનું ગૌરવ: ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા જાંબાઝ જવાન હેતલભાઈ ચૌધરી..
તાપી: દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે સમર્પિત ભારતીય સેનામાં ખડેપગે લેબેનોનની સરહદે સંયુક્ત રાષ્ટ્ર સંઘ UN MISSION ની શાંતિ સેનામાં ફરજ બજાવી વ્યારા તાલુકાના...
PMની એકતા પરેડના બહાને ગ્રામ પંચાયતોને જાણ વગર કેવડિયામાં રાત્રે કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે...
કેવડીયા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયા ખાતે એકતા પરેડ અને અન્ય પ્રોજેક્ટો માટે આવી રહ્યા છે ત્યારે એકતા પરેડની તૈયારીઓની આડમાં કેટલાક કોન્ટ્રાક્ટરો રાત્રીના જેસીબી...
FCF, MMA દ્વારા આદિવાસી કપરાડાના ગ્રુપને મિક્સ માર્શલ આર્ટસની અપાઈ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ..
કપરાડા: આજરોજ 22 ઓકટોબર 2023 ના દિવસે કપરાડામાં આવેલું કોમ્યુનિટી હોલમાં મિક્સ માર્શલ આર્ટસનો સેમિનાર યોજવામાં આવ્યો. જેમાં કપરાડા થી વિઠ્ઠલભાઈ રાઉતની ટીમ સિલવાસા...
“સ્વચ્છતા હી સેવા” વઘઇમા ફોરેસ્ટ કર્મીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ…
આહવા: “સ્વચ્છતા હી સેવા અભિયાન" અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમા રાજ્યના લોકો નિર્મળ અને સ્વચ્છ ગુજરાતનો સંકલ્પ લઇ રહ્યા છે. સાથે જ “સ્વચ્છતા...
ગરુડેશ્વર તાલુકાના એક્તા નગર ખાતે પોલીસ વિભાગ દ્વારા રોડ સાઈડ પર સફાઈ કામ હાથ...
રાજપીપલા: "નિર્મળ અને સ્વચ્છ ગુજરાતના સંકલ્પ અને જનસમર્થન, રાજ્યના ખૂણે-ખૂણે પહોંચી રહ્યું ત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન" ને પ્રોત્સાહીત કરતું નર્મદા જિલ્લો.
DECISION NEWS ને...
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડા દ્વારા કરાયું નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકો માટે...
ડેડીયાપાડા: આજરોજ તારીખ 22 ઓકટોબર 2023 ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડાના આચાર્ય ડૉ.અનિલાબેન પટેલના અધ્યક્ષ સ્થાને NSS ના સ્વયંસેવકો દ્વારા નાંદોદ...
ધરમપુરની વનરાજ કોલેજમાં યોજાઈ યુનિવર્સિટી કક્ષાની એકપાત્રીય અભિનય સ્પર્ધા..
વલસાડ: વલસાડના રંગ પૂંજા થિયેટરના સ્થાપક પ્રમુખ સતીશભાઈ દેસાઈ ઉપસ્થિતિમાં ધરમપુરની શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરતના સયુંકત...
વાપી તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયો મહિલાલક્ષી યોજનાનો સેમિનાર..
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લાના વાપી તાલુકા પંચાયત કચેરી ખાતે મહિલાલક્ષી યોજનાનો સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા મિશન કો-ઓર્ડીનેટર જિજ્ઞેશ પટેલ દ્વારા મહિલા...
ડાંગ-વલસાડના સાંસદ ડો.કે.સી.પટેલ દ્વારા વાંસદા ગામમાં વિવિધ 1 કરોડ 35 લાખના કામોનું ખાતમુહૂર્ત અને...
વાંસદા: ગતરોજ વાંસદા ગામમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વલસાડ ડાંગ સાંસદ શ્રી ડૉ કે સી પટેલ સાહેબ તથા નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ...
વાંસદાના ખાનપુરમાં દશેરા પર થશે 51 ફૂટના રાવણના પૂતળાનું દહન.. જુઓ વિડીયોમાં ગતવર્ષેનું રાવણ...
વાંસદા: દક્ષિણ ગુજરાતમાં બે દિવસ પછી દશેરાનું પર્વ આવી રહ્યું છે ત્યારે વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ ઉત્સવની...
















