ભરૂચ શહેરના ભૃગુઋષિ બ્રિજ નીચે બનેલી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી..
ભરૂચ: ભરૂચ શહેરના ભૃગુઋષિ બ્રિજ નીચે યુવાનો વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. વાયરલ...
વિશ્વ આદિવાસી દિવસના તૈયારી ના ભાગરૂપે ધરમપુરની સાવિત્રીબાઈ ફૂલે અનાથ બાળકોની છાત્રાલયમાં બેઠક..
ધરમપુર: વિશ્વ આદિવાસી દિવસને લઈને ધરમપુર તાલુકા વિસ્તારમાં આવેલી સાવિત્રીબાઈ ફૂલે અનાથ બાળકોની છાત્રાલયમાં તૈયારી ના ભાગરૂપે જુદા -જુદા ગામના સામાજિક આગેવાનોએ દ્વારા સાંજના...
ધરમપુરના કાંગવીમાં ‘સેવ ઈમરજન્સી લાઈફ ફંડ’ દ્વારા ફ્રેન્ડશીપ ડે નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પ..
ધરમપુર: D SELF (સેવ ઈમરજન્સી લાઈફ ફંડ) કાંગવી દ્વારા ફ્રેન્ડશીપ ડે નિમિત્તે એક રક્તદાન કેમ્પનું આયોજન કરી 21 બોટલ રક્ત ભેગું કરી ડી સેલ્ફ...
પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી આગેવાનોની ધરમપુરના નડગધરી ગામમાં મળી બેઠક.. શું...
ધરમપુર: આજરોજ આદિવાસી સમાજની અસ્મિતા, જળ જંગલ જમીનને નુકશાન કરતાં પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના વિરોધમાં નડગધરી ગામે ડેમ સઘર્ષ સમિતિના પ્રમુખશ્રી અને તમામ...
યુથલીડર ડો નીરવ પટેલ દ્વારા સમૂહગીતમાં ખેરગામ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર બાળકો અને...
ખેરગામ: ગતરોજ યુથલીડર ડો નીરવ પટેલ દ્વારા સમૂહગીતમાં ખેરગામ તાલુકા કક્ષાએ નાંધઇ ગામની વચલા ફળીયા પ્રાથમિક શાળાના પ્રથમ ક્રમ મેળવનાર બાળકોનો ઉત્સાહ વધારવા અને...
વિશ્વ માનવ દૂર વ્યાપાર વિરોધી દિવસ નિમિત્તે એકતાનગર રેલ્વે સ્ટેશન ખાતે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન..
એકતાનગર: 31 જુલાઈ 2025: વિશ્વ માનવ દૂર વ્યાપાર વિરોધી દિવસ નિમિત્તે ગ્રામ વિકાસ ટ્રસ્ટ, જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રન્સ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા...
વાંસદામાં બીલીમોરા-વઘઇ ટ્રેન સામે દોડતા યુવકનો વીડિયો વાયરલ, પોલીસે શરૂ કરી તપાસ..
વાંસદા: વાંસદા નેશનલ પાર્ક વિસ્તારમાં બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનની સામે દોડતા અને પુલ પરથી પસાર થતી ટ્રેનનો ડ્રોન કેમેરાથી ઉતારેલો જોખમી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ...
ગુજરાત ગેસ કંપની દ્વારા પ્રતિ કિલોએ 1 રૂપિયો વધારી દેવાયો CNG ગેસ પર…
ગુજરાત: ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો કર્યો છે. હવે સીએનજીના ભાવ 80.26 રૂપિયા થયો છે. નોંધનીય છે...
ખેરગામમાં વિદ્યાર્થી સાથે છેતરપિંડી, ગુગલ પે કેશબેક સ્કીમના નામે સ્કેમ,વિદ્યાર્થીના ખાતામાંથી 17,278 ગાયબ..
નવસારી: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પાટી ગામમાં સાયબર ઠગાઈનો એક કિસ્સો સામે આવ્યો છે. 19 વર્ષીય વિદ્યાર્થી યશભાઈ મુકેશભાઈ પટેલ સાથે ઓનલાઈન ઠગાઈ થઈ...
ડાંગના સુબીર જામદર કમ્પારમેન્ટના જંગલમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં કંકાલ મળી આવતા ચકચાર..
ડાંગ: આદિવાસી વિસ્તારોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ફરી એક વખત ડાંગ જિલ્લાનાં સુબીર ગામની હદમાં જામદર નામના ઓળખાતા કમ્પારમેન્ટના જંગલમાં ગળે ફાંસો...
















