સીણધઈ વાવાઝોડા અસરગ્રસ્તોના ભંડોળમાં છેતરપિંડીમાં જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે ભાજપનું રેલી પ્રદર્શન, બાદમાં...
વાંસદા: ગતરોજ વાવાઝોડા અસરગ્રસ્તો માટે એકત્ર કરાયેલા ભંડોળમાં કથિત છેતરપિંડીના મામલામાં વાંસદાના ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા જન આક્રોશ રેલી યોજી વાંસદા તાલુકા વિકાસ...
કપરાડા તાલુકામાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો બનાવના આરોપી શંકર વળવીની પોલીસે કરી ધરપકડ..
વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આ કેસમાં આરોપી શંકર વળવીની ધરપકડ કરવામાં આવી છે. રિમાન્ડ...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આતંકવાદી હુમલાની મેગા મોકડ્રિલ..આતંકવાદીઓને સફળતાપૂર્વક કાબૂમાં લીધા..
નર્મદા: આગામી 31 ઓક્ટોબર, 2025ના રોજ યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને, નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે...
અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન.. 12...
અંકલેશ્વર: અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં 12...
જલાલપોર તાલુકાના ભીખાભૂતબાપાના મંદિરમાં ચોરીનો પ્રયાસ કરનારા બે યુવાનોને ગ્રામજનોએ રંગેહાથ પકડી પોલીસને સોંપ્યા..
નવસારી: જલાલપોર તાલુકાના મટવાડ ગામમાં આવેલા ભીખાભૂતબાપાના મંદિરમાં ચોરીનો પ્રયાસ કરનારા બે યુવાનોને ગ્રામજનોએ રંગેહાથ ઝડપી પાડયા હતા. આ ઘટના 13 ઓક્ટોબરના રોજ સાંજે...
વ્યારા ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી.. 100 વાહનચાલકને 46000નો દંડ..
તાપી: શહેરમાં વધતા ટ્રાફિકના ભાર અને સુરક્ષા દૃષ્ટિએ વ્યારા ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી. વ્યારા શહેરના મુખ્ય માર્ગો માયપુર ત્રણ...
વલસાડમાં ટ્રાફિક પ્રશ્નનો કર્યો ઉકેલ..રેલવેએ બંધ કરેલા માર્ગો ખોલવા માટે નક્કી કરવાની જાહેરાત
વલસાડ: સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર પશ્ચિમ રેલવેના વલસાડ ખાતે આવેલા સૌથી મોટા રેલવે સુરક્ષા દળ પ્રશિક્ષણ કેન્દ્રની સ્થાપના દિવસે દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહેલા રેલવે મંત્રીએ...
નાનાપોંઢાથી ધરમપુર તરફ જતો નેશનલ હાઈવે નંબર 56 પર ધૂળની ઉડતી ડમરીથી ચાલકો ત્રાહિમામ..
વલસાડ: રોજીંદા નાના મોટા હજારો વાહનચાલકોના ધસારાથી વ્યસ્ત મહારાષ્ટ્રને પણ જોડતા નાનાપોંઢા- કપરાડા ને. હા. 56 હજુ પણ ખખડધજ હલતમાં હોય વરસાદે વિદાઇ લેતા...
વાંસદાના ભીલદેવના ઈતિહાસ અને દેવ સ્થાનકની સાર સંભાળ માટે કોકણા, કોકણી, કુનબી (ડાંગ) સમાજ...
વાંસદા: આદિવાસી કોકણા, કોકણી, કુનબી (ડાંગ) સમાજ ગુજરાત રાજ્ય દ્વારા ગતરોજ આદિવાસી સમાજના સંગઠનના હોદ્દેદારો કુળ પરિવારના પ્રમુખમંત્રીઓની રાષ્ટ્રીય સંગઠનમાં તાલુકા જિલ્લા કેન્દ્ર સાથે...
વાંસદામાં આદિવાસી કોકણી, કોકણા, કુકણા, કુનબી (ડાંગ) સમાજ દ્વારા યોજાઈ ચિંતન શિબિર..
વાંસદા: આદિવાસી કોકણા, કોકણી, કુનબી(ડાંગ) સમાજ ગુજરાત રાજ્ય દ્વારા ગતરોજ વાંસદામાં ગુજરાતના સમાજના સંગઠનના હોદ્દેદારો કુળ પરિવારના પ્રમુખમંત્રીઓની રાષ્ટ્રીય સંગઠનમાં તાલુકા જિલ્લા કેન્દ્ર સાથે (NGO)...
















