ડાંગમાં બસપાની વિચારધારા જનજન સુધી પોહચાડવા માટે આગેવાનોની યોજાઈ મિટિંગ
ડાંગ: ગતરોજ બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ અને ડાંગના બહુજન સમાજ પાર્ટી આગેવાનોની પાર્ટીના ઉદેશ્યો અને અગામી સમયમાં પાર્ટીના આયોજનો, પાર્ટીની વિચારધારાને સામાન્યજન સુધી...
નિરાધાર બનેલી માં ને મદદનો હાથ આપી માનવ થઇ માનવતાનો ધર્મ નિભાવીએ !
ખેરગામ: હાલમાં આવી પડેલી કોરોના મહામારીમાં ન જાણે કેટલા બાળકો અનાથ બન્યા કેટલા માં ઓએ પોતાના જીવ સમા પુત્ર ખોયા કેટલાએ પોતાના પત્ની ખોઈ...
ડાંગમાં ભાજપ અને કોંગ્રેસના યુવા કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાયા
ડાંગ: આજરોજ શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબની વિચારધારાની આમ આદમી પાર્ટીના ડાંગમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષમાં વર્ષોથી પાર્ટીને મજબુત કરવામાં સહયોગ પૂરો પડતા કાર્યકર્તાઓ આમ...
વાંસદામાં મોંઘવારીએ માજા મૂકી શાકભાજીના ભાવો સાતમાં આસમાને !
વાંસદા: વર્તમાન સમયની કોરોના પરિસ્થિતિના કારણે દરેક ક્ષેત્ર પર ગંભીર નકારાત્મક અસર ઊભી થઇ છે હાલમાં વાંસદાના સ્થાનિક બજારમાં શાકભાજીના ભાવો સાતમાં આસમાને છે...
કોરોનાના બીજી લહેરમાં બીલીમોરામાં ફાર્મા વિદ્યાર્થીઓએ ફેલાવી માનવતાની મહેંક !
બીલીમોરા: ગણદેવી તાલુકાના સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ બીલીમોરા અને સહયોગી સંસ્થાઓ દ્વારા કોરોના મહામારીની બીજી લહેરમાં મેગુષી હોસ્પિટલ બીલીમોરા ખાતે કોવિડ કેર હોસ્પિટલનું સંચાલન કરી...
કપરાડાના શાહુડા ગામમાં કેરોસીન ભરેલ ટેન્કરએ મારી પલટી ! હજારોનું કેરોસીન ઢોળાયું
કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના શાહુડા ગામના નાના બરડા ફળિયામાં કેરોસીન ભરેલ GTK4457 નંબરનું ટેન્કર પલટી માર્યાની ઘટના બની હતી પરંતુ રાહતની વાત એ...
કપરાડાના ધોરણ ૧૨ના રીપીટર વિદ્યાર્થીઓની માસ પ્રમોશનની માંગ
વલસાડ: હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે મળેલા ધોરણ ૧૦માં માસપ્રમોશન પ્રમાણે આજરોજ વલસાડ જિલ્લાના NSUI ટીમ દ્વારા ધોરણ 12ના રીપીટર વિદ્યાર્થીઓના માસપ્રમોશન આપવામાં...
કપરાડામાં સ્પર્શ ગ્રીન ઇનિશિયેટિવના ભાગ રૂપે ‘ચુલા જી’નું મહિલાઓમાં વિતરણની પહેલ
કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધાપલ ગામમાં ગતરોજ સ્પર્શ ગ્રીન ઇનિશિયેટિવના ભાગ રૂપે 'ચુલા જી' નામના 30 ચૂલાનું સ્થાનિક આદિવાસી મહિલાઓમાં વિતરણ કરવામાં આવ્યું...
ધરમપુર ચિંચઓઝર ગામના ૧૨૫ પરિવારમાં ઓક્સીજન લેવલ ચેકિંગ અને માસ્ક વિતરણ થયું
ધરમપુર: આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ધરમપુર દ્વારા લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટનાના સહકારથી ગ્રામ સંજીવની અભિયાન અંતર્ગત ચિંચઓઝર ગામે ૧૨૫થી વધુ પરિવારના ૫૦૦ જેટલા...
કપરાડાના આંબાજંગલ ગામમાં જતન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થયું ગૌદાન
કપરાડા: આજરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આંબાજંગલ ગામના રંજપાડા ફળિયામાં જતન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડૉ. આશા ગોહિલના અધ્યક્ષપણા હેઠળ ગૌદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...
















