જાણો: ક્યાં તંત્રની બેદરકારીના કારણે સર્જાયેલા અકસ્માતમાં બાળકે જીવ ખોવો પડયો

0
આહવા: ગુજરાતમાં જાણે સરકાર દ્વારા અધિકારીઓને આદિવાસી વિસ્તારમાં ભ્રષ્ટાચાર કરવા માટે છુટો દોર આપી દેવામાં આવતો હોય તેમ દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર થયાની વિગતો સામે...

આદિવાસી સમુદાયોમાં ખવાતી કંટોલા નામની ઔષધીય વનસ્પતિ

0
વાંસદા: દક્ષિણ ગુજરાતના ડુંગરાળ આદિવાસી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જોવા મળતા કંટોલા અમુક પ્રદેશમાં કંકોડા તરીકે ઓળખવામાં આવે છે કંટોલા દેખાવમાં નાના કારેલા જેવા હોય...

મહુવા આંગલધરા ગામમાં સ્વીફ્ટ કાર અને બાઇક વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત

0
મહુવા: દક્ષિણ ગુજરાતમાં રોજે-રોજ ઘટિત થઇ રહેલી જીવલેણ અકસ્માતોની વણઝાર ઘટવાનું નામ નથી લઇ રહી. ગતરોજ સુરતના મહુવા તાલુકાના આંગલધરા ગામ નજીક અકસ્માત ફરી...

આખરે યુવતીના આત્મહત્યા કરવા પાછળનો દોષી પાંજરે પુરાયો

0
ચીખલી: થોડા સમય પહેલા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામે યુવતીના આત્મહત્યાનો ખુબ જ ચર્ચામાં આવેલા મામલામાં આખરે યુવતીના ભાવિ પતિના કોટે જામીન ના...

આજીલો એટલે ગરીબ આદિવાસીઓના રસોડાનું ધરેણું

0
આજીલો સમગ્ર દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારના ગામડાના આદિવાસીઓ ખાનપાનમાં ખાસ વૈવિધ્ય ધરાવે છે. સ્થાનિક ભાષામાં આજીલા તરીકે ઓળખાતા છોડના પાંદડા સાથે મરચું અને મીઠું...

આહવાના લિંગા ગામના સરકારી કામમાં વેઠ ઉતરતાં સરપંચ અને કોન્ટ્રાક્ટર

0
આહવા: દક્ષિણ ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં જ્યાં કોઈ અધિકારીઓ જવાની તસ્દી લેતા નથી ત્યાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થાય જ એમાં કોઈ શક નથી ગતરોજ...

પારડી તાલુકામાં ભાજપની કારોબારી બેઠકમાં નક્કી થયા પાર્ટીના અગામી આયોજનો

0
પારડી: ગતરોજ ભારતીય જનતા પાર્ટી પારડી તાલુકાની કારોબારી બેઠક વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંત ભાઈ કંસારાજી ની તેમજ જિલ્લાના પ્રભારી શ્રી મધુભાઇ કથીરિયાજી...

વાંસદાની પ્રથમ કારોબારી સભામાં 2022ની ચૂંટણીમાં કેસરિયો લહેરાશેનો સૂર ઉઠયો

0
વાંસદા: નવસારીના વાંસદા તાલુકામાં આવેલા કુંકણા સમાજની વાડીમાં ગતરોજ ભાજપા વાંસદાની પ્રથમ કારોબારીની સભા યોજવામાં આવી હતી જેમાં કોરોના સમયે પાર્ટીના ગુમાવેલા કાર્યકર્તાને શ્રદ્ધાંજલિ...

ડાંગમાં બહુજન સમાજ પાર્ટી દ્વારા ૧૨ જુલાઈ યોજાશે મોંઘવારી વિરોધ પ્રદર્શન

0
ડાંગ: દેશમાં દરરોજ વધતી જતી જીવન જરૂરિયાતોની વસ્તુઓ પરની મોંઘવારી પર બહુજન સમાજ પાર્ટી દ્વારા ડાંગ જિલ્લામાં આવેલા ગાંધીબાગ ખાતે મોંઘવારીના બેનરો લઇ પાર્ટીના...

ચીખલી તાલુકાના સુરખાઈ ગામમાં સર્જાયો જીવલેણ અકસ્માત

0
ચીખલી: આજરોજ ચીખલીના સુરખાય ગામમાં રાનકુવા થી વાંસદા જતાં માર્ગ પર સવારે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં GJ-21-V-4548 નંબરનો ટાટા AC ટેમ્પો અને GJ 21 AE...