નવસારીમાં ખુલ્લી ગટર, નાળા અને ડમ્પિંગ સાઈટ મુખ્ય કારણ, પાલિકાના પ્રયાસો અપૂરતા..
નવસારી: નવસારી શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ દિવસે-દિવસે વધી રહ્યો છે. શિયાળામાં સામાન્ય રીતે મચ્છરોનો ત્રાસ વધે છે. પરંતુ ઉનાળો શરૂ થવા છતાં આ સમસ્યા યથાવત...
ચીખલી સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાં20 લાખથી વધુની ગ્રાન્ટમાં ગેરરીતિની શંકા, ગાંધીનગરની ટીમે મધરાતે તપાસ હાથ...
ચીખલી: ચીખલીની સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાં મોટી રકમની નાંણાકીય ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. મંગળવારે મધરાતે ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે અચાનક તપાસ હાથ ધરી હતી....
ભરૂચના મંગલેશ્વર માં નર્મદા કાંઠે રેતી માફિયા ફરી બન્યા બેફામ..
ભરૂચ: ભરૂચ જિલ્લામા અલગ અલગ સ્થળે કથિત ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ ઝડપી લઇને ફ્લાઇંગ સ્કવોડની ટીમે રેતી ખનનમાં વપરાતો લાખો રુપિયાનો મુદ્દામાલ કબ્જે લઇને...
રાજકીય પ્રવૃતિઓ કરનાર દેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારી પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે AAP એ...
ડેડીયાપાડા: તાલુકા મથકે પ્રાંત અધિકારી શ્રી ને, રાજકીય પ્રવૃત્તિઓ કરનાર તાલુકા વિકાસ અધિકારી (દેડીયાપાડા) પર કાયદેસરની કાર્યવાહી કરવા મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં...
વલસાડમાં વીજચોરી રોકવા માટે મોટી કાર્યવાહી, DGVCLની 50થી વધુ ટીમો પોલીસ સાથે 4 તાલુકામાં...
વલસાડ: વલસાડ જિલ્લામાં વીજચોરી રોકવા માટે DGVCL(ડિજીવીસીએલ) આજે વહેલી સવારે મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે. ડિજીવીસીએલના કર્મચારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે જિલ્લાના ચાર તાલુકાઓમાં...
તાપીના માંડલ ટોલનાકા પર સ્થાનિકોનું આંદોલન, ટોલ મુક્તિની માંગ સાથે બે કલાક સુધી ધરણાં..
તાપી: તાપી જિલ્લાના હજીરા-ધુલિયા નેશનલ હાઈવે 53 પર આવેલા માંડલ ટોલનાકા પર આજે સ્થાનિકોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. સ્થાનિક રહીશોએ ટોલ ટેક્સમાંથી મુક્તિની માંગ...
બીલીમોરા-વઘઇ ટ્રેનના રૂટની ફાટકો બંધ કરવાની હિલચાલ..
નવસારી: વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે આદિવાસીઓના ઉત્થાન માટે સને-1915માં શરૂ કરેલી બીલીમોરાથી વઘઇ સુધીની નેરોગેજ ટ્રેન ભૂતકાળમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે શરૂ કરી હતી....
રેલવે ફાટક ઓળંગવા જતા ટ્રેન અડફેટે એસ.ટી. ના ચાલકનું મોત..
નવસારી: ગુજરાત એસ.ટી. બસનો ચાલક રેલ્વે ફાટક ઓળંગવા જતા ટ્રેન અડફેટે મોતને ભેટ્યો હતો. ચાલક ભીલોડા ગામનો હોવાની માહિતી એસટી વિભાગે આપી હતી. અરવલ્લી...
નેત્રંગના કાકડકુઈ ગામમાં ખેતરમાં આંબાના ઝાડ નીચે કરાઈ હત્યા.. હત્યારો મિત્ર ફરાર..
ભરૂચ: ભરૂચ 25 માર્ચ (હિ.સ.) ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કાકડકુઇ ગામે નજીવા ઝઘડામાં એક યુવાનની તેના મિત્રએ હત્યા કરી હોવાની ઘટના બનવા પામી હતી....
કમિશનર-અધિકારીઓ જવાબ આપતા નથી’ કહી હોબાળો કરતા વિપક્ષી સભ્યોને ઘસડીને કઢાયા..
સુરત: લોકપ્રશ્નો બાબતે કમિશનરને રજૂઆત કરવા સાથે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની જાહેરાત કરનાર 'આપ'ના કોર્પોરેટરોએ મંગળવારે પાલિકાને માથે લીધી હતી. સાંજે 'ભાજપ અધિકારી ભાઈ ભાઈ,...
















