વાપી મચ્છી માર્કેટ, દેસાઇવાડ, મોરાઇમાં છેલ્લા 4 દિવસથી પીવાનું પાણી મળ્યું નથી…
વાપી: વાપી મચ્છી માર્કેટ,નાજાભાઈ રોડ, વાપી દેસાઈવાડના એપાર્ટમેન્ટ અને રામ મંદિરપાસે વાપી મચ્છી માર્કેટ દેસાઈવાડમાં છેલ્લા ચાર દિવસથી પીવાનું પાણી ન પહોંચતાં સ્થાનિકોમાં રોષ...
કપરાડા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈસિક મહા સંઘ દ્વારા… કપરાડા તાલુકા શિક્ષણ શાખામાં નવનિયુક્ત કેળવણી...
કપરાડા: કપરાડા તાલુકા શિક્ષણ શાખામાં ગિરનારા બીટના નવનિયુક્ત કેળવણી નિરીક્ષક શ્રી મનોજભાઈ ટંડેલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ શુભેચ્છા મુલાકાત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક...
પારડી ઉમરસાડી તળાવમાં ન્હાવા ગયેલા યુવકનું ડૂબતા મોત…
પારડી: પારડી તાલુકામાં તળાવમાં ડૂબી જવાની વધુ એક યુવકના મોતની ઘટના સામે આવી છે. જેમાં 43 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. પારડીના ઉમરસાડી ગામ...
સરકારી પોલીટેકનિક વલસાડના NSS યુનિટ દ્વારા સામાજીક ઉન્નતિના પ્રયાસ માટે જરૂરિયાતમંદોમાં પગરખાં, કપડાં અને...
વલસાડ: આજરોજ સંસ્થાના આચાર્યા શ્રીમતી રિંકુ શુક્લા તેમજ હીરક મહોત્સવના કન્વીનર ડો. અમિત ધનેશ્વર ની અધ્યક્ષતામાં સંસ્થા ખાતે કાર્યરત NSS યુનિટ દ્વારા મોંઘાભાઇ હોલ...
વાપીના નવા રેલવે પેડેસ્ટ્રિયનમાંથી રડવાનો તો ક્યારેક મારામારીનો અવાજ આવતા રહીશોમાં ભયનો માહોલ…
વાપી: વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત અમૃત 1.0 યોજના હેઠળ પેડેસ્ટ્રિયન અંડરપાસ (સબવે)નું લોકાર્પણ 23 માર્ચ 2025ના રોજ કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે...
વલસાડમાં પોક્સો એક્ટના 5 કેસમાં ચુકાદો , 3 આરોપીઓને આજીવન કેદ અને 2ને 20...
વલસાડ: વલસાડ જિલ્લાની કોર્ટે પોક્સો એક્ટ હેઠળના પાંચ કેસમાં ચુકાદો આપ્યો છે. ઉમરગામ, વાપી અને ધરમપુરમાં બનેલી દુષ્કર્મની ઘટનાઓમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા...
વાપીમાં દબાણ અને ચલાની નવી માર્કેટમાં કોઇ ફરતુ નથી..
વાપી: વાપીના શહેરીજનોને સ્વચ્છ અને શુધ્ધ વાતાવરણ વચ્ચે ઓર્ગેનિક શાકભાજી મળી રહે તેવા ઉદેશ્ય સાથે વાપી-દમણ રોડ પર સરદાર પટેલ ફુટ એન્ડ વેજીટેબલ માર્કેટ...
પારડી કલસરમાં બુલડોઝર ફર્યું, રસ્તા પરનાં દબાણો દૂર કરાયા…
પારડી: પારડી તાલુકાના કલસર ગામમાં સરપંચના નેતૃત્વમાં પોલીસ બંદોબસ્ત સાથે રસ્તા પરના અતિક્રમણો હટાવી રસ્તા પહોળા કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કલસર ગામમાં...
ધરમપુરના ખારવેલ પ્રા.શાળામાં યોજાયો ધોરણ 8 ના વિધાર્થીઓનો શુભેચ્છા સન્માન સમારંભ..
ધરમપુર: ગતરોજ ખારવેલ પ્રા. શાળામાં વર્ષ 2024/2025માં ધોરણ 8 માં ભણતા વિધાર્થીઓનો શુભેચ્છા સન્માન સમારંભ યોજવામાં આવ્યો જેમાં ખારવેલ ગામના સરપંચશ્રી રાજેશભાઈ પટેલ તેમજ...
સ્માર્ટ વીજ મીટરનો વિરોધમાં અને જૂના મીટર ચાલુ રાખવા કપરાડામાં AAP ના હોદ્દેદારોએ આપ્યું...
કપરાડા: રાજ્ય સરકારે શરૂ કરેલા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કપરાડા તાલુકામા પહોંચ્યો છે. આમ આદમી પાર્ટી વલસાડ કપરાડા એકમ દ્વારા કપરાડા પ્રમુખ રાજેશ રાઉત...
















