વાપી વીઆઈએ ખાતે ટેક્સ રિટર્ન અંગે વેબપોર્ટલ અંતર્ગત કરાયું શિબિરનું આયોજન..
વાપી: રાષ્ટ્રીય આંકડાકીય કચેરી, (ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ), પેટા પ્રાદેશિક કચેરી, વલસાડ દ્વારા તા. ૧૨મી એપ્રિલના રોજ વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન (વી.આઈ.એ)ના સંયુક્ત ઉપક્રમે વી.આઈ.એ.ના સભાખંડમાં વાર્ષિક...
ધરમપૂરમાં રૂપિયા સાથે આબરૂ પણ લુટાઇ જવાન ડરને લઈને યુવતીએ લીધો પોલીસનો સપોર્ટ.. આરોપી...
ધરમપુર: સોશ્યલ મીડિયા તમારા જીવનમાં કેવી ઉથલ-પાથલ સર્જી શકે છે તેનો તાજેતરનો દાખલો ધરમપુરમાં એક પ્રેમ જાળમાં ફસાયેલી યુવતી સાથે વિડીયો કોલના લીધે બનેલી...
ધરમપુરનો પાણી પુરવઠા વિભાગ ખેડૂતો માટે બન્યો અભિશાપ.. જાણો સમગ્ર ઘટના
ધરમપુર: પાણી પુરવઠા વિભાગના વહીવટીતંત્ર દ્વારા આંખ આડા કાન કરીને ધરમપુર તાલુકાના કરંજવેરી ગામના ખેડૂતોની જમીન અને આંબાની કલમો, સાગ કે અન્ય મિલકતને નુકશાન...
વલસાડ ભાજપ યુવા મોરચા દ્વારા બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે ‘સામાજિક ન્યાય સપ્તાહ’ ઉજવણી..
વલસાડ: ભારતીય બંધારણના ઘડવૈયા અને મહાન સમાજ સુધારક "ભારતરત્ન" ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતીની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત "સામાજિક ન્યાય સપ્તાહ"...
પ્રેમમાં તરછોડાયેલી અને ગર્ભવતી બનેલી યુવતીને મળ્યો પોલીસનો સપોર્ટ.. જાણો સમગ્ર ઘટના
વલસાડ: ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પારડીના યુવકે વલસાડની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી દીધા બાદ યુવતીને પોલીસનો સપોર્ટ મળ્યો અને પોલીસે યુવક યુવતીને એક કરી...
કપરાડા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહા સંઘ દ્વારા રજાના દિવસોમાં કરેલ કામગીરી BLO ને મળવા...
નાનાપોઢા : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ તથા પ્રાથમિક શૈક્ષિક મહા સંઘ ગુજરાત(સંલગ્ન) પ્રાથમિક શૈક્ષિક મહા સંઘ કપરાડા દ્વારા મામલતદારને લેખિતમાં વિધાન સભાની...
ધરમપુર કોલેજના 1200 જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન મળતાં શિક્ષણ કાર્ય બંધ કરી આંદોલન કરવાના...
ધરમપુર: આદિવાસી વિદ્યાર્થીઓને યુનિ.ના વહીવટીતંત્ર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો હોય તેમ ધરમપુર કોલેજમાં FY,SY. TY અને MA ના વિદ્યાર્થીઓની આ વર્ષની શિષ્યવૃત્તિ ખાતામાં...
પ્રાથમિક શૈક્ષિક મહા સંઘ કપરાડા તાલુકાના હોદ્દેદારોએ MLA જીતુભાઈ ચૌધરીની લીધી શુભેચ્છા મુલાકાત..
નાનાપોઢા: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ તથા પ્રાથમિક શૈક્ષિક મહા સંઘ ગુજરાત પ્રાથમિક શૈક્ષિક મહા સંઘ કપરાડામાં નવા નિમાયેલ સંઘના હોદ્દેદારોએ 181 વિધાનસભા...
ધરમપુરના મામાભાચા, ગડી, બિલધા જેવા ગામોમાં 51 જેટલી ગર્ભવતી મહિલાઓને અપાઈ પોષણ કીટ..
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના મામા ભાચા, ગડી, બિલધા જેવા ગામોમાં ગર્ભવતી મહિલાઓને પોષણ કીટનું મુંબઈના શ્રી બીજલબેન જગડ સાથે એમની ટીમ અને...
પાર નદીના તટ પર મળ્યો અજાણ્યા યુવકનો મૃતદેહ… હત્યા કે આત્મહત્યા ?
પારડી: શંકાસ્પદ હાલતમાં એક અજાણ્યા યુવકની લાશ પારડી હાઇવે પર આવેલી પાર નદીના બ્રિજ પરથી મળી આવી છે જેને લઈને પારડી પોલીસે તાત્કાલિક ધોરણે...
















