ધરમપુરમાં પીએમ નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની ઉજવણી અવસરે આયોજીત બ્લડ ડોનેશન કૅમ્પમાં 305 યુનિટ રક્ત...
ધરમપુર: ધરમપુર શહેર,તાલુકા ભાજપ, ધરમપુર નગરપાલિકા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ધરમપુર, એમ. એસ.વી.એસ. કેળવણી મંડળ ધરમપુર, ધરમપુર તા. પ્રાથમિક શિક્ષક સંઘ, સદાચાર એસ.વી.એસ. ધરમપુર...
વલસાડના વાપીમાં પ્રેમિકા સાથે મળી પ્રેમીએ ચપ્પુ વડે યુવકને પતાવી દીધો..
વલસાડ: વલસાડ જિલ્લાના વાપીમાં લવ ટ્રાયએંગલમાં યુવકની હત્યા કરવામાં આવી છે. પ્રેમિકા સાથે મળી પ્રેમીએ યુવકની ચપ્પુ વડે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
Decision...
વાપીના બલિથા ગામમાં બ્રહ્મદેવ મંદિરમાં ટેમ્પોએ મોટી દુર્ઘટના સર્જી.. સદનસીબે ભક્તો હાજર ન હતા..
વાપી: વાપી તાલુકાના બલિથા ગામમાં સુરતથી મુંબઈ તરફ જતા એક ટેમ્પોએ મોટી દુર્ઘટના સર્જી છે. ગઈકાલે સાંજે ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન...
વલસાડના સુગર ફેક્ટરી બ્રિજ નજીક નેશનલ હાઇવે 48 પર અજાણ્યા વ્યક્તિની લાશ મળી..
વલસાડ: વલસાડના સુગર ફેક્ટરી બ્રિજ નજીક નેશનલ હાઇવે 48 પર એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી છે. સુરતથી મુંબઈ તરફ જતા હાઇવે પર એક...
કપરાડા ખાતે વડાપ્રધાન મોદીના જન્મદિવસે બ્લડ ડોનેશન કેમ્પ..
કપરાડા: કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ એ માત્ર ઉજવણી નહીં પરંતુ માનવસેવાનો સંદેશ છે. તેમણે...
વલસાડના તિથલ દરિયા કિનારે એક શંકાસ્પદ કન્ટેનર તણાઈ આવ્યું…
વલસાડ: વલસાડ જિલ્લાના તિથલ દરિયા કિનારે એક શંકાસ્પદ કન્ટેનર તણાઈ આવ્યું છે. સ્થાનિક લોકોએ કન્ટેનર જોતાં જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં...
NDPS કેસમાં 3 વર્ષથી ફરાર આરોપી નાશિકથી ઝડપાયો..વલસાડ કોર્ટે 17 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ
વલસાડ: વલસાડ જિલ્લા પોલીસે NDPS એક્ટ હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને નાશિક (મહારાષ્ટ્ર)માંથી ઝડપી પાડયો છે. આરોપી શ્રવણકુમાર ચુનારામ મનારામ બિશ્નોઈ...
વલસાડના કુંડી હાઈવે પરની હોટલમાં પાર્ક કરેલા ટેન્કરમાંથી DP ઓઇલ અને ડીઝલ ચોરી કરનાર...
વલસાડ: વલસાડ જિલ્લામાં ડીઝલ ચોરીના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ડુંગરી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી કન્ટેનર ચાલક રોહિત રામ બહાદુર યાદવની ધરપકડ કરી...
વલસાડ જિલ્લામાં તલાટીની પરીક્ષામાં 37 ટકા ઉમેદવારો ગેરહાજર..
વલસાડ: વલસાડ જિલ્લામાં ગતરોજ તલાટીની પરીક્ષા યોજાઈ હતી. જિલ્લાના કુલ 54 પરીક્ષા કેન્દ્રો પર 19,352 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 12,038 ઉમેદવારોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા...
વલસાડ જિલ્લાના એસપી દ્વારા ઉમરગામમાં મોટું કોમ્બિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું..
વલસાડ: વલસાડ જિલ્લાના એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ ઉમરગામમાં મોટી કોમ્બિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીઆઈ એસ.ડી. ચૌધરીના નેતૃત્વમાં પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ...
















