આદિવાસી લોકો.. તમારા ‘મત’ થી અને ટેક્સના રૂપિયાથી ‘એશોઆરામ’ ભોગવતા ‘ધારાસભ્ય’ની જવાબદારીઓ શું હોય...
દક્ષિણ ગુજરાત: ગતરોજ ફિલ્ડવર્ક દરમિયાન આદિવાસી સમાજના લોકોને રોજિંદા જીવનમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક, રોજગારી ક્ષેત્રમાં પડી રહેલી માળખાકીય સુવિધાઓમાં પડી રહેલી મુશ્કેલીઓને લઈને લોકોમાં...
ધરમપુરમાં પ્રેમસંબંધમાં અણબનાવથી કંટાળેલા યુવકે ફાંસો ખાઈ કર્યો આપઘાત..
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના ધામણી ચારીપાડા ફળીયાના 20 વર્ષીય યુવક ભરતભાઈ દિવાએ પ્રેમસંબંધમાં ખોટું લાગતાં આપઘાત કરી લીધો છે. યુવકે પોતાના ખેતરમાં આવેલા ફાફડાના...
કમોસમી વરસાદથી વલસાડ-ડાંગના ખેડૂતોને ભારે નુકસાન: સાંસદ ધવલભાઈ પટેલની કૃષિમંત્રીને પત્ર લખી તાત્કાલિક વળતરની...
વલસાડ: ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં કમોસમી વરસાદ (માવઠા)એ કહેર મચાવ્યો છે. વલસાડ-ડાંગ લોકસભા મતવિસ્તારમાં જોરદાર વરસાદને કારણે ડાંગરમાં ભારે નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનથી પીડાયેલા...
આદિવાસી સાહિત્યમંચ નાનાપોંઢામાં સાત પુસ્તકોનું વિમોચનનો યોજાયો સમારોહ… “કનસરીની કથાઓ” પુસ્તકે જમાવ્યું આકર્ષણ..
નાનાપોંઢા: આદિવાસી સાહિત્યમંચના તત્વાવધાન હેઠળ યોજાયેલા વિશિષ્ટ કાર્યક્રમમાં આદિવાસી સાહિત્યના સમૃદ્ધ ભંડારમાં ઉમેરો કરતાં સાત મહત્વપૂર્ણ પુસ્તકોનું વિમોચન નાનાપોંઢામાં કરવામાં આવ્યું. જેમાં સાહિત્યકારો, સંપાદકો,...
કપરાડામાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા યોજાયો નવા વર્ષના નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ.. આવા કાર્યક્રમો લોકજન...
કપરાડા: નવા વર્ષના પવિત્ર પ્રસંગે કપરાડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ તેમના સમર્થકો, કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો માટે નાનાપોંઢા ખાતે વિશેષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન...
“હું પણ એક મહિલા ખેડૂત છું” ની લાગણી અને ગર્વ ઉલ્લાસ સાથે ધરમપુરમાં મહિલા...
ધરમપુર: મહિલા ખેડૂત દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું, આ કાર્યક્રમનું આયોજન કોહેઝન ફોઉંન્ડેશન ટ્રસ્ટ અને પ્રાકુતિક ખેતી કોલીશન ગુજરાત તેમજ કોહેઝન ફાઉંન્ડેશન ટ્રસ્ટના સહયોગ...
ધરમપુરના યુવકનું કરપીણ મોત: ખેરગામમાં ડીવાઈડર સાથે બાઇક અથડાતા યુવક નદીમાં ખાબક્યો… બાદમાં મળી...
ધરમપુર: ધરમપુરના કોસમકૂવાના યુવાન ખેરગામ ધરમપુર રોડ ઉપરથી બાઇક ઉપર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ભૈરવી દુકાન ફળીયા પાસે ઔરંગા નદીના પુલ ઉપર...
આદિવાસી લોકો માટે દિવાળી એટલે શું ? તે દિવસે શું કરવામાં આવે છે.. ઉકરડાને...
ધરમપુર: આદિવાસી દિવાળી કેવી રીતે ઉજવે છે ? તેની ચર્ચા કેમ કોઈ છાપામાં આવતી નથી ? શું આદિવાસી સંસ્કૃતિ પર અતિક્રમણ નથી ? શું...
વાપી ખાતે BJP કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી.. પુષ્પવર્ષા કરી અભિનંદન આપ્યા
વાપી: રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનું વાપી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈને રાજ્ય મંત્રીમંડળમાં ફરી સ્થાન મળ્યા બાદ તેઓ...
પારડી તાલુકાના સોનવાડા ગામમાં 15 વર્ષ જૂની અદાવતમાં ધારીયા વડે હુમલો..
પારડી: પારડી તાલુકાના સોનવાડા ગામમાં 15 વર્ષ જૂના જમીન વિવાદના કારણે એક આધેડ વ્યક્તિ પર ધારીયા વડે હુમલો.આ હુમલામાં આધેડ ગંભીર રીતે ઘાયલ થયા હતા,...
















