ભરૂચ શહેરના ભૃગુઋષિ બ્રિજ નીચે બનેલી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી..
ભરૂચ: ભરૂચ શહેરના ભૃગુઋષિ બ્રિજ નીચે યુવાનો વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. વાયરલ...
ભરૂચ-નર્મદા લોકસભા વિસ્તારમાં જર્જરિત બ્રિજો અને કથળેલા રોડ રસ્તાની સ્થિતિને લઈને મનસુખ વસાવા મળ્યા...
ભરૂચ: આજરોજ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીજી સાથે દિલ્હી ખાતે જંબુસરના ધારાસભ્ય શ્રી ડી.કે સ્વામીજી સાથે મારા લોકસભા ક્ષેત્ર અંતગર્ત...
દહેજની યુનિવર્સલ કંપનીના ગોડાઉનમાં પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી..
દહેજ: દહેજ ઔદ્યોગિક વસાહત ફરી એકવાર આગ અને બ્લાસ્ટની ઘટનાથી ખળભળી ઉઠી છે. આજે વહેલી સવારે દહેજની યુનિવર્સલ નામની કંપનીના ગોડાઉનમાં પ્રચંડ ધડાકા સાથે...
આમોદમાં યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોની ફસલ જોખમમાં..કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું..
ભરૂચ: આમોદ તાલુકામાં ચોમાસાની સિઝન સારી રીતે જામી હોવા છતાં ખેડૂતો યુરિયા ખાતરની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે. ખરીફ સિઝનમાં પાક વાવેતર અને...
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર ફરી એકવાર ભયંકર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ…
અંકલેશ્વર: અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર ફરી એકવાર ભયાવહ ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ. વડોદરાથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ જોવા...
ભરૂચના દૂધધારા વિસ્તારમાં આવેલા વિનય કોમ્પ્લેક્ષ નજીક ખુલ્લા કાંસના કારણે એક ગાય ખાબકેલી…
ભરૂચ: ભરૂચ શહેરના દૂધધારા વિસ્તારમાં આવેલા વિનય કોમ્પ્લેક્ષ નજીક ખુલ્લા કાંસમાં આજે એક ગાય પડી ગઈ હતી. સ્થાનિકોએ આ ઘટના અંગે તરત જ ભરૂચ...
ઝગડિયા મુખ્ય પોસ્ટ ઓફિસની કમ્પ્યુટર સર્વર સિસ્ટમ છેલ્લા દસ દિવસથી બંધ હાલતમાં..
ઝઘડિયા: ઝઘડિયા મુખ્ય પોસ્ટ ઓફિસની કમ્પ્યુટર સર્વર સિસ્ટમ છેલ્લા દશ દિવસથી બંધ હાલતમાં છે. મુખ્ય પોસ્ટ ઓફિસ અને તેની સાથે સાંકળયેલી તાલુકાની તમામ 16બ્રાન્ચ...
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામના મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે ગળા સુધીના પાણીમાં ઉતરી...
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામના સાગબારા ફાટક પાસે વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો અંતિમ સંસ્કાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં...
જંબુસરથી પસાર થતી ઢાઢર નદી પરથી ભારદારી વાહનોના પસાર કરવામાં પ્રતિબંધથી મીઠા- ઈંટ ઉત્પાદકોને...
ભરૂચ: જંબુસરથી પસાર થતી ઢાઢર નદી પરથી ભારદારી વાહનોના પસાર કરવામાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે .જેને લઈને જંબુસરમાં ઇંટોના ભથ્થા ચલાવતા ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા...
ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 ઝાડેશ્વર ચોકડી નજીક વાહનોની લાંબી કતાર લાગી..
ભરૂચ: ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. આજે વરસાદી માહોલ વચ્ચે શહેરની ઝાડેશ્વર ચોકડી નજીક...