ખેરગામની આછવણી ગ્રામ પંચાયતમાં એજન્સીનો ભારે ભ્રષ્ટાચાર.. ડો. નિરવ પટેલે માહિતી મેળવવા કરી RTI..
ખેરગામ: ખેરગામના આછવણી ગ્રામપંચાયતના 2 રસ્તાઓમાં ગોબાચારી મળી આવતા ડો.નિરવ ભુલાભાઇ પટેલે રસ્તાના કામો કરનાર એજન્સી પલ્લવકુમાર જયેશભાઇ પટેલ દ્વારા સમગ્ર ખેરગામ તાલુકામાં કરવામાં...
આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબીના રાષ્ટ્રીય મહાસંમેલન કેન્દ્રીય કોરની મળી વાંસદામાં બેઠક..
વાંસદા: 20 એપ્રિલ થી અગામી 27 એપ્રિલ 2025 સુધી રાષ્ટ્રીય મહાસંમેલન વૈચારિક એકતા મહાસંમેલન મહારાષ્ટ્રના જ્વ્હાર ખાતે પાલઘર જીલ્લામાં યોજાનાર તે અંતર્ગત આદિવાસી સમુદાયના...
નવસારીમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચતા સિવિલમાં સ્પેશિયલ વોર્ડ શરૂ, 24 કલાક ડોક્ટર-દવાની વ્યવસ્થા..
નવસારી: નવસારી જિલ્લામાં માર્ચ-એપ્રિલ દરમિયાન તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચતા આરોગ્ય વિભાગે એક્શનમાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં હીટ વેવ વોર્ડની શરૂઆત કરવામાં આવી છે....
નવસારી જિલ્લાના જલાલપોરના આસણા ગામમાં અન્ય જગ્યાનો કચરો ઠલવાતા કાર્યવાહી કરવા અનુરોધ..
નવસારી: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના આસણા ગામની સીમમાં અન્ય વિસ્તારોમાંથી હાઇવા ટ્રકો ભરી લાવી દુર્ગંધયુક્ત કચરાના ઢગલા માનવ સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થાય તેવી...
નવસારી શહેરમાં માર્ગનું ખોદકામ વિના જ ડિવાઇડર બનાવી દેવાયા…
નવસારી: નવસારીમાં શહેરના મુખ્ય માર્ગો પર ડિવાઇડર બનાવવાની કામગીરી આરંભી દેવામાં આવી છે. જોકે, આ કામગીરીમાં એજન્સી અલગ પ્રકારની ટેકનિક વાપરી રહી છે. જેના...
નવસારીમાં લાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ, તંત્રની દોડધામ વધી…
નવસારી: નવસારીના પ્રજાપતિ આશ્રમ નજીક ગટરની લાઇન નાંખતા પાણીની લાઇન તૂટતા પાણી રોડ પર વહેતું થયું હતું. નવસારીમાં પ્રજાપતિ આશ્રમ નજીક દરગાહ રોડ પર...
બીલીમોરામાં 33.49 કરોડના ખર્ચે 364 PM આવાસ બનશે…
બીલીમોરા: બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં બીલીમોરા નગર પાલિકા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ હાલ પ્રગતિમાં છે. આ યોજના અંતર્ગત રૂ. 33,49,52,852નાં ખર્ચે 7 માળના કુલ 13...
નવસારીના માર્કેટયાર્ડમાં કેસરનો મણનો ભાવ 2120 સુધી બોલાયો…
નવસારી: નવસારીના માર્કેટયાર્ડમાં વર્તમાન સીઝનમાં પ્રથમવાર કેરીનો મોટો જથ્થો ઠલવાયો હતો, જેમાં કેસરનો મણનો ભાવ 2120 રૂપિયા સુધી બોલાયો હતો. નવસારી પંથકમાં મુખ્યપાક ગણાતા...
નવસારીના શાહુગામે ઝાડ નીચે સૂતેલા યુવાનને અજાણ્યા વાહન ચાલકે કચડતા મોત…
નવસારી: નવસારી તાલુકાના શાહુગામે આવેલ રોડની બાજુમાં આંબાના ઝાડ નીચે સૂતેલા યુવાનને કોઈ અજાણ્યા વાહન ચાલકે કચડી નાખતા યુવાનનું મોત થયું હતું. નવસારી તાલુકાના...
નવસારીના વૃદ્ધ દંપતીને પોલીસ બનીને ધમકાવ્યા, 6 દિવસમાં 15.67 લાખની છેતરપિંડી…
નવસારી: નવસારીના એરૂ ગાર્ડનમાં રહેતા વૃદ્ધ દંપતી સાયબર ઠગોનો શિકાર બન્યા છે. આ કેસમાં ઠગોએ પોલીસ અધિકારી બનીને દંપતીને મની લોન્ડરીંગના કેસમાં ફસાવવાની ધમકી...
















