વાંસદાના ચાર PHC સેન્ટરોમાં વેક્સીનેશન શુભારંભ !
વાંસદા: કોરોના મહામારીને અટકાવવા નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા ચાર PHC સેન્ટર ખાતે વેકસીનેશન કરાવવામાં આવ્યું હતું જેમાં વાંસદાના ઉનાઈ ખાતે આજરોજ વાંસદા ચીખલીના...
BTS હવે BTTS ભારતીય ટ્રાયબલ ટાયગર સેના તરીકે ઓળખાશે: મહેશ વસાવા
ડેડીયાપાડા: આજરોજ ભરૂચના વાલિયાના ચંદેરિયાના પઠાર ખાતે વ્હાઇટ હાઉસ ડેડિયાપાડાના ધારાસભ્ય અને BTS/ BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહેશભાઇ છોટુભાઇ વસાવાની અધ્યક્ષતામાં ભારતીય ટ્રાઇબલ...
વાંસદા તાલુકા ગામોમાં મેઘરાજાની વહેલી સવારે થઇ એન્ટ્રી..!
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના વિસ્તારનાં ગામડામાં મેઘરાજાની વરસાદી માહોલની બેટીંગની શરૂવાત થતાં સમગ્ર પંથકમાં શીતલહેર છવાતા સ્થાનિક લોકોમાં ખુશીની લહેર અને ખેડૂતો ચોમાસાની શરૂવાત...
ચીખલીના કાકડવેલ ગામમાંથી જુગાર રમતા ૬ જુગારીયા ઝડપાયા અને ૨ ફરાફ
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના કાકડવેલ ગામમાંથી ગંજીપાનાનો જુગાર રમી રહેલ એક મહિલા સહિત છ-જેટલા વ્યક્તિઓની અને ત્રણ મોટર સાયકલ મળી કુલ રૂ.૪૭,૩૦૦ નો મુદ્દામાલ...
ચીખલીના સાદડવેલ ગામમાં તોકતેના વાવાઝોડામાં થયેલા નુકશાનીના સર્વેમાં ભ્રષ્ટાચારની ગંધ !
ચીખલી: ચીખલી તાલુકાના સાદડવેલ ગામમાં તોકતે વાવાઝોડા દરમિયાન થયેલા નુકશાનનો સર્વે કરવામાં આવેલી ટીમનો સર્વે સત્ય વિહોણો હોવાનો આરોપ લગાવી ફરીથી ખેડૂતોના નુકશાનીનો સર્વે...
વાંસદામાં ખાનગી બેંકોના અને નાણાં ધીરનાર એજન્સીઓના એજન્ટોનું હપ્તા મુદ્દે લોકો સાથે ઉદ્ધત વર્તન
વાંસદા: ગતરોજ ચીખલી તાલુકામાં ખાનગી નાણાં ધીરનારની એજન્સીઓ અને ખાનગી બેંકો દ્વારા લોભામણી જાહેરાતો થકી વાંસદાના લીમઝર વિસ્તારોમાં મહિલા ગ્રૂપ બનાવીને ખાનગી લોન મોટા...
વાંસદાની ગ્રામ પંચાયતોમાં 15મા નાણાંપંચની ગ્રાન્ટ વાપરવા ન દેતા સરપંચોમાં રોષ
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સરપંચોને વિતેલા એક વર્ષથી 15મા નાણાંપંચના રૂપિયા પંચાયતમાં જમા હોવા છતાં વાપરવા ન દેતા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં...
ચીખલીના માંડવખડક ગામમાં મુન્નાભાઈ MBBS (શેખર)ની ધરપકડ
ચીખલી: વર્તમાન સમયમાં થઇ રહેલી મોટા પ્રમાણમાં બોગસ ડોક્ટરોની ધરપકડમાં જોઈએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લોમાં જાણે રાફડો ફાટ્યો છે એમ લાગી રહ્યું છે સતત...
ચીખલીના સૂર્ય શકિત કિસાન યોજનામાં છેતરાયેલા ખેડૂતોએ લોકનેતા અનંત પટેલનો ઝાલ્યો હાથ !
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં ખેડૂતો સાથે સૂર્ય શકિત કિસાન (Sky) યોજના હેઠળ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અન્યાય થયાની મુદ્દે ખેડૂતોએ ભેગા મળીને...
દિવાળી બેન ટ્રસ્ટ અને વાંસદા ભાજપના યુવા મોર્ચા તરફથી જામલીયા ગામમાં અનાજકીટ વિતરણ !
વાંસદા: ગતરોજ વાંસદાના જામલીયા ગામમાં કોરોના કાળમાં કપરી પરિસ્થિતિ જીવન ગુજરાન ચલાવતા ૧૫ જેટલા પરિવારના જરૂરીયાતમંદ લોકોને દિવાળી બેન ટ્રસ્ટ બારડોલી અને વાંસદાના ભાજપના...
















