પ્રતાપનગર હાઈસ્કૂલ ખાતે 16 વર્ષીય સગીરાનું અપહરણ કરનારા 2 આરોપી વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી.
વાંસદા: ગતરોજ નવસારીના વાંસદા તાલુકાના પ્રતાપનગર હાઈસ્કૂલ ખાતેથી 16 વર્ષીય સગીરાનું અપહરણ કરનારા 2 જેટલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક...
ચીખલી તાલુકાની ટાંકલ GEB ની સામે આવી બેદરકારી: કોઈનો જીવ ન જોખમાય તો સારું...
ચીખલી: દક્ષિણ ગુજરાત વીજ કંપની ટાંકલની ધોર બેદરકારી સામે આવી છે. ત્યારે ચીખલી તાલુકાનું રાનવેરીકલ્લા ખૂટાડીયા ફળિયામાથી પસાર થતી ખેતીવાડીના રસ્તાપર ઝુલતા જીવીત વીજતારને...
ચીખલીમાં લોકોની ઊંઘ હરામ કરનારા તોફાની કપિરાજ આખરે પુરાયા પાંજરે
ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના સાદડવેલ અને હરણગામ ગામના ઘણા લોકોને બચકા ભરી છેલ્લા 1 મહિનાથી ઊંઘ હરામ કરનારા તોફાની કપિરાજ આજે ચીખલી વન વિભાગ...
વાંસદા મનપુર ગામમાં નવનિયુક્ત સરપંચે ડામર રસ્તાનું ખાત મુહૂર્ત કરી વિકાસના કાર્યનો કર્યો આરંભ
વાંસદા: આજરોજ વાંસદા મનપુર ગામમાં નવ નિયુક્ત સરપંચ દ્વારા વચલા ફળીયામાં દેવજુભાઇના ઘર તરફ જતા ડામર રસ્તો, વડલી ફળ્યાં દુર્લભભાઈના ઘર તરફ જતો રસ્તા,...
નવસારી પાલિકા શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ ગઈ છે: અનંત પટેલ
નવસારી: નવસારી વિજલપોર નગરપાલિકાના શાસકોએ ચૂંટણી પહેલા શહેરમાં પીવાનું શુદ્ધ પાણી શહેરીજનો સુવિધા પુરી કરી આપવાની વાતો કરી હતી પણ ચૂંટણી પૂરી થયા પછી...
ચીખલીના ખૂંધ ગામના 8 યુવકોને વિદેશોમાં નોકરી અપાવવાની લાલચ આપી રૂ.45.90 લાખ ચૂનો ચોપડયો
ચીખલી: ગુજરાતના વિવિધ જિલ્લાઓના શહેરોમાં તો છેતરપીંડી બનાવો બનવાની ઘટનાઓ આપણે સંભાળી છે પણ હવે તો ગ્રામકક્ષાએ પણ આવા ધુતારા લોકો લુટી રહ્યા છે...
ખેરગામના વાડ રાન્ધા ગામે આદિવાસી એકતા કપના આયોજનમાં કલ્પેશ પટેલની યુવાનોને મહારેલીમાં આવવા હાકલ
ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકાના વાડ રાન્ધા ગામે આદિવાસી એકતા કપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેરગામ વાડ ગામના આદિવાસી સમાજની 9 ટીમોએ ભાગ લીધો...
વાંસદાના સાદડદેવી ગામમાં માનવ અને વન્યજીવ વચ્ચે ઘર્ષણ અટકાવવા જાગૃતિ કાર્યક્રમ
વાંસદા: આજરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગુજરાત ઈકોલોજી કમિશન ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા આયોજિત કાર્યક્રમમાં આંબાબારી સરપંચશ્રી જયંતીલાલ ભોયાના અધ્યક્ષ પણા હેઠળ પ્રાથમિક શાળામાં...
ચીખલીમાં વીજકંપનીના બિનજવાબદાર કામગીરીના કારણે સમરોલી અને સાદકપોર ગામના ખેડૂતોનો શેરડીનો પાક બળીને ખાખ
ચીખલી: ફરી એક વખત ચીખલીના સમરોલી અને સાદકપોર ગામમાં વીજ લાઈનમાં શોર્ટ સર્કિટને કારણે શેરડીનો પાક બળીને ખાખ થવાની ઘટના પ્રકાશમાં આવી છે. વીજકંપનીના...
ચીખલીના ટાંકલ ગામમાં ડંપર ચાલકે સાયકલ સવાર ઉડાવ્યો: ઘટના સ્થળ પર જ નીપજ્યું મોત
ચીખલી: નવસારીના ચીખલી તાલુકામાં અકસ્માતના અવાર-નવાર અનેક કિસ્સાઓ બનતા હોય છે ત્યારે આજરોજ ફરી એકવાર આવો જ એક હદય કંપાવી દે એવો કિસ્સો બન્યાની...
















