ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને ફાયર સેફ્ટી અંગેની બેઠક યોજાઇ..
ડાંગ: ગત તા.25/05/2024 ના રોજ રાજકોટ ખાતેના ગેમ ઝોનમાં બનેલ આગની ઘટનાને ધ્યાને લઇ, ડાંગ જિલ્લામાં પણ કોઇ અઘટિત ઘટના ન બને તે હેતુસર...
23મો આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવમાં 700 થી વધુ દંપતી એક તાતણે જોડાયા..
આહવા: ડાંગ જિલ્લાના શ્રી બજરંગી સાર્વજનિક વિવિધ કાર્યકારી મંડળ, ધવલીદોડ દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૪મા જિલ્લાના આહવા, વઘઇ અને સુબિર તાલુકામાં સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન...
આહવામાં ગોકળગાય ગતિએ ગાયખાસ અને ચવડેલ ગામ વચ્ચેના પુલિયાની કામગીરી કરતો કોન્ટ્રાક્ટર.. અધિકારીઓ પણ...
આહવા: છેલ્લાં બે માસથી પણ વધારે સમયથી આહવા ગાયખાસ અને ચવડેલ ગામ વચ્ચે પુલનું બાંધકામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે ત્યારે હવે ચોમાસું પડવાના...
સુબીરમાં 45 મુસાફરો સવાર ભરેલી પીકઅપ પલટી, બાળકો સહિત 20થી વધુને ઇજા
સુબીર: ગતરોજ સવારે GJ-15-Z-6882 નંબરની પીકઅપ સુબીર તાલુકાના ઘુબડીયા ગામના બાળકો રમતગમત બેસી કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા હતા. ત્યારે ડ્રાઇવરે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી...
સાપુતારા-વઘઈના ટીખળખોરે જંગલમાં લગાવેલી આગની ચપેટમાં આવતા 30થી 40 રોલર ક્રશ બેરીયર બળીને ખાખ..
સાપુતારા: આહેરડી-આંબાપાડા વચ્ચે માર્ગ સાઇડે કોઈક અજાણ્યા ઇસમે આગ લગાડી દેતા વાહનોને અકસ્માત અને ઊંડી ખીણમાં પડતા અટકાવવા રાજ્ય સરકારનો પાયલોટ પ્રોજેક્ટ રોલર ક્રશ...
બી.આર.એસ કૉલેજ એસ.એસ માહલા ડાંગના વિદ્યાર્થીઓએ યુનિવર્સીટી કક્ષાએ મેળવ્યા સૌથી વધુ ગુણ..
ડાંગ: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી–સુરતમાં ડાંગના કુકડનખી ગામે ચાલતી BRS એસ. એસ. માહલા કોલેજના વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોમાં યુનિવર્સિટી ખાતે સૌથી વધુ ગુણ...
ડાંગમાં પોલીસની મહેરબાનીથી દારૂના અડ્ડાઓમાં વેચાતા દારુ ‘પી’ને યુવકનું થયું મોત..
ડાંગ: 'માત્ર કાગળ પર જ દારૂબંધી'ની વાત એક વખત ફરી સાચી થઇ.. ગુજરાતના છેવાડે આવેલા જિલ્લા ડાંગમાં ખુલ્લેઆમ દારુ વેચાઈ રહયાની લોક્બુમ પડી રહી...
ડાંગ જિલ્લામાં દિપદર્શન શાળાની વિદ્યાર્થીની પ્રાચી ટંડેલ ( SSC ) બોર્ડમાં પ્રથમ..
આહવા: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ એસ.એસ.સી પરીક્ષાનુ પરીણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ડાંગ જિલ્લાનું એસ.એસ.સી.ની પરીક્ષાનુ 85.85 ટકા...
લોકસભા વલસાડ-ડાંગ બેઠક પર થયું 68.12 % મતદાન: આદિવાસી લોકોનું વધુ મતદાન.. કોને ફાયદો...
વલસાડ-ડાંગ: ગતરોજ લોકસભાની વલસાડ-ડાંગ બેઠક પર સાંજના 5 વાગ્યા સુધીમાં 68.12 મતદાન થયાનું જાણવા મળ્યું છે જેમાં સવાર થી લઈને સાંજ સુધી આદિવાસી ગામડાના...
વલસાડ લોકસભા બેઠકમાં આવેલ 1355 લોકેશનમાં 2006 મતદાન મથકો પર થઇ રહ્યું છે મતદાન..
વલસાડ-ડાંગ: લોકસભાની ચુંટણીને લઈને દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી બેઠક વલસાડ છે ત્યારે વલસાડ લોકસભા બેઠકમાં આવેલ 1355 લોકેશનમાં આવેલ 2006 મતદાન મથકોની વ્યવસ્થા ઉભી...