ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આદિવાસી હક, અધિકાર અને વિકાસને લઈને સુબીર મામલતદાર હસ્તે...

0
સુબીર: ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આજરોજ સુબીર મામલતદારશ્રીને મળીને ભારતના રાષ્ટ્રપતિના નામ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં ભીલ આદિવાસી સમુદાયના હકો, વિકાસ...

ડાંગના આહવામાં આવાસ યોજનામાં સ્થાનિક આદિવાસીઓને અન્યાય: પરપ્રાંતીયોને તત્કાળ લાભ, સ્થાનિકોને ધક્કા પર ધક્કા...

0
આહવા: ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવામાં સરકારી આવાસ યોજનાના અમલીકરણને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે...

વઘઇ-સાપુતારા માર્ગ હાલ ભારે વાહનો માટે બંધ કરવામાં આવતા,ભારે વાહનોને વઘઇથી આહવા માર્ગ પર...

0
ડાંગ: ડાંગ જિલ્લાના વઘઇ-સાપુતારા માર્ગ પર આવેલ અંબિકા નદીના પુલ જર્જરિત હાલતમાં હોય ભારે વાહનો બંધ કરવામાં આવ્યા છે. લોડીંગ અને ભારે વાહનો વઘઈ...

નડગખાદી-હનવતચોંડ માર્ગમાં રાત્રિ દરમિયાન દીપડો લટાર મારતા નજરે પડયો.. સમગ્ર પંથકમાં ભયનો માહોલ..

0
ડાંગ: ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક અને સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલનાં હનવતચોંડ ગામ અને નડગખાદીને જોડતા માર્ગ પર રાત્રિ દરમિયાન દીપડો લટાર મારતો હોવાનો...

વઘઇમાં યુવક સાથે રૂપિયા 37 હજારનો સાયબર ફ્રોડ,786 નંબરની ચલણી નોટના નામે ઠગાઇ

0
વઘઇ: ડાંગ જિલ્લાનાં વઘઈમાં રહેતા એક યુવકે 786 નંબરવાળી ચલણી નોટના બહાને રૂ. 37,650ની છેતરપિંડી થઈ હોવાની વઘઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વઘઈમાં...

આહવા નગરપાલિકાની માંગ કરવી એટલે આદિવાસીઓના બંધારણીય અધિકારો ખતમ કરવા બરાબર છે સાંસદશ્રી ધવલભાઈ.....

0
ડાંગ: ડાંગ જીલ્લામાં બહારથી આવેલા વેપારીઓ પંચાયતના પ્રમુખ બની શકતાં નથી તેની ચિંતા કરી સાંસદ ધવલભાઈ પટેલ આહવાને નગરપાલિકા બનાવવાં ભલામણ કરી રહ્યાં છે....

ડાંગ જિલ્લાનાં પ્રવેશ દ્વાર વઘઇ નજીક આવેલ નયનરમ્ય ગીરાધોધની પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ આકસ્મિક...

0
ડાંગ: કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લાનાં પ્રવેશ દ્વાર વઘઇ નજીક આવેલ ગીરાધોધની પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ આકસ્મિક મુલાકાત લીધી હતી.જિલ્લામાં આયોજન બેઠક અર્થે પધારેલા...

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડામાં એસટી બસે બાઇકને અડફેટમાં લેતા...

0
ડાંગ: ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા ફાટક પાસે એસટી બસે બાઇક ચાલકને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગુજરાત એસટી...

દીપડી બન્ને બચ્ચાઓ સાથે શિકારની શોધમાં ભટકતી ભટકતી ધૂમખલ પ્લાન્ટેશન નર્સરીનાં કમ્પાઉન્ડમાં ઘુસી જતા...

0
ડાંગ: સાપુતારા, આહવા ડાંગ જિલ્લાનાં શામગહાન રેંજમાં સમાવિષ્ટ ધૂમખલ પ્લાન્ટેશન નર્સરીના કૂવામાં દીપડીનું બચ્ચુ ખાબકતા વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી સહીસલામત બહાર કાઢયું હતું....

ડાંગમાં અંધજન શાળાની દ્રષ્ટિહીન બાળકીઓ સાથે જબરજસ્તી શારીરિક સબંધ બાંધવામાં આવે છે: કર્મચારી ધનસુખભાઈ...

0
ડાંગ: ડાંગ જિલ્લાના શિવારીમાળ ખાતે આવેલી અંધજન શાળામાં એક અત્યંત શરમજનક અને ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં શાળાના એક કર્મચારી ધનસુખભાઈ પર નાની...