ધરમપુરમાં આપણી શાન ગણાતા તિરંગા ગરીબ ભૂખ્યા નાના બાળકો અને વડીલોના હવાલે…
ધરમપુર: 1947માં જ દેશને અંગ્રેજોથી આઝાદી મળી અને તેના ત્રણ વર્ષ બાદ 26 જાન્યુઆરી, 1950ના રોજ ડૉ. ભીમરાવ આંબેડકરે બંધારણની મુસદ્દા સમિતિની અધ્યક્ષતા ભારતના...
ચીખલી પોલીસ પેટ્રોલિંગ અને આબરૂના ધજાગરા ઉડાવતા હોય તેમ તસ્કરોએ ચીખલીમાં 15 જગ્યાએ કરી...
ચીખલી: પોલીસ પેટ્રોલિંગ અને આબરૂના ધજાગરા ઉડાવતા હોય તેમ સાદકપોર ગોલવાડ ગામમાં તસ્કરોએ રાત્રિના 3 વાગ્યાના સમયગાળા દરમિયાન એક ઘર અને 14 જેટલી દુકાનોના...
ACB એ જાહેર કરેલા 2021-22ના આંકડા મુજબ વર્ગ-3 અને 4ના અધિકારીઓ લાંચિયા હોવાનું આવ્યું...
ગુજરાત: ACB જાહેર કરેલા 2021-22ના આંકડા મુજબ ગુજરાતના સરકારી વહિવટી તંત્રમાં લાંચ લેવા- માંગવાના વર્ષ 2021માં માત્ર ત્રણ જ કેસ અને વર્ષ 2022માં ACBએ...
બેહરું બન્યું તંત્ર: નસવાડીના મોધલા ગામમાં ગટોરોના પાણી મુખ્ય રસ્તા આવી જવાના કારણે લોકો...
નસવાડી: ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં થયેલા સરકારી કામોની મોટાભાગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાની લોકો બુમો પાડી રહ્યા છે ત્યારે નસવાડી તાલુકાના મોધલા ગામમાં છેલ્લા કેટલાક સમયથી...
ગુજરાત સરકારે ખેતરના બોર કુવા પર મીટર લગાવવાનું શરૃ કરાતા ખેડૂતો આક્રોશમાં..
ગુજરાત: હજુ પણ ખેડૂતોને ખેતરમાં પાણી માટે વીજળી સરખી રીતે મળતી નથી ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ખેડૂતોના બોર કુવા પર...
ચૈતર વસાવાનો અનોખો અંદાજ.. ચાંદલા વિધિના દિવસે ભેટમાં આપ્યું બંધારણનું પુસ્તક..
ડેડિયાપાડા: આદિવાસી સમાજના લગ્ન પ્રસંગમાં હાજરી આપી વરરાજા ને ખભા પર બેસાડી ડાન્સ કરતો વીડિયો વાયરલ થયા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા...
જાયન્ટ્સ ઇન્ટરનેશનલ કન્વેન્શનમાં જાયન્ટ્સ ગૃપ ઓફ વલસાડને બે એવોર્ડ એનાયત
વલસાડ: જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જાયન્ટ્સ ગૃપ ઑફ વલસાડની કામગીરીને એવોર્ડ તથા સર્ટિફિકેટ એનાયત કરી નવાજવામાં આવ્યા હતા. વલસાડ ગૃપને 50 % થી વધુ...
કપરાડા તાલુકાના ગ્રામ પંચાયત સિલ્ધા ખાતે નવા વર્ષ 2023 ની ગ્રામ સભા યોજાઇ: જુઓ...
કપરાડા: વલસાડના કપરાડા તાલુકાના સિલ્ધા ગ્રામ પંચાયત ની 2023 ના વર્ષની પ્રથમ ગ્રામ સભા તા.21.01.2023 ના શનિવાર ના રોજ 11.00 કલાકે ગામના પ્રથમ નાગરિક...
ચીખલીના આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે જીવલેણ અકસ્માત: 4 ના મોત 2...
ચીખલી: છેલ્લાં મહિનામાં નવસારીમાં વધતાં જતાં અકસ્માતોની ઘટના વચ્ચે વધુ એક ઘટના સામે આવી છે. તાજા અજનાકારી મળ્યા પ્રમાણે ચીખલીના આલીપોર બ્રિજ પર કન્ટેનર...
નસવાડીના રાતાકાદવ ગામની સીમમાં ડુંગળીમાં જુગાર રમતા 3 જુગારીયાઓ પકડાયા 4 ફરાર
નસવાડી: આદિવાસી વિસ્તારોમાં જુગારની દૂષણને નાથવા માટે ઘણા પ્રયત્નો થઇ રહ્યા છે ત્યારે તાલુકાના રાતાકાદવ ગામની સીમમાં ડુંગળીમાં જુગાર રમતા ત્રણ જુગારીયાઓને પકડી પાડવામાં...
















