ચૈતર વસાવાને મનસુખ વસાવાનો ઉત્તર.. ‘અમે આંખો મીચી મંથન કરતા હોઈએ છીએ..’ સંસદમાં
ભરૂચ: આદિવાસી સાંસદ મનસુખ વસાવા લોકસભામાં ઊંઘતા હોવાના મુદ્દે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપ્યું હતું ત્યારે તેના ઉત્તરમાં મનસુખ વસાવાએ એક કાર્યક્રમમાં ભારે...
દક્ષિણ ગુજરાતમાં ક્યાં: યુટ્યૂબ ચેનલમાં કામ કરતા યુવકની 34 ઘા ઝીંકીને કરાઈ હત્યા..
સુરત: ગતરોજ સુરતમાં ફરી એક વખત હત્યાની ઘટના સામે આવી છે. સલાબતપુરા વિસ્તારમાં આવેલા અંજણા વિસ્તારમાં યુવકની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. youtube...
કપરાડાના શાહુડા ગામની સરકારી માધ્યમિક શાળામાં સાકાર રીડિંગ કોર્નર ઉદ્દઘાટન કાર્યક્રમ..
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના અંતરિયાળ શાહુડા ગામમાં આવેલી સરકારી માધ્યમિક શાળામાં સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા પાર્થ ટ્રેડર્સ વાપીના સૌજન્યથી ધરમપુરના રેઈન્બો વોરિયર્સ...
ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન મંત્રીએ મેઘ મલ્હાર પર્વ 2024’નો કર્યો રંગારંગ પ્રારંભ..
સાપુતારા: ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસન વિકાસની સાથે સાથે સ્થાનિક રોજગારીના વ્યાપને વધારવા, અને તેને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ‘સાપુતારા મેઘ મલ્હાર...
સુરતના ઉધનામાં કુંવારી છોકરીઓના દેહ વ્યાપાર થતો હોવાની બાતમી મળતાં પોલીસ રેડ.. વૉટ્સઅપ પર...
ઉધના: આજરોજ ઉધના પોલીસે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાંથી યુવતીઓને ઉ વેશ્યાવૃત્તિ માટે બોલાવીને દેહવ્યાપારનો ધંધો ચલાવતા દલાલ સહિત ક્લાયન્ટ અને મૅનેજરની ધરપકડ કરી છે....
આહવાના “એક માત્ર” તળાવના નવા નીરના વધામણાં.. મુખ્યમંત્રીના તળાવ દર્શન કરતાં જોવાની ઈચ્છા અધૂરી.....
આહવા: જયારે પણ ગુજરાતના મુખ્યમંત્રી ડાંગ આવે છે ત્યારે આહવાના લોકો મુખ્યમંત્રીને તળાવ જોવા આંમત્રણ આપતાં હોય છે ત્યારે ત્રીજી વાર આમંત્રણ આપવા આવ્યું...
ખેડૂતોની જીવાદોરી સમાન વાંસદાનો કેલિયા ડેમ ઓવરફ્લો થયો, 23 ગામોને એલર્ટ કરાયા.. જુઓ વિડીઓ…
નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે કેલીયા ડેમ 100 ટકા ભરાય ગયો છે, સાથેજ ઓવરફ્લો પણ થતા વહીવટી તંત્ર દ્વારા 3 તાલુકાના 23...
ડેડીયાપાડામાં વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલો ભંગાર હાલતમાં મળી આવી.. જુઓ વિડીયો શું કહે છે AAP...
ડેડીયાપાડા: સરકાર મોટી મોટી વાતો કરી રહી છે બેટી બચાવો બેટી પઢાવો ની તો આ શાળામાં વિદ્યાર્થીઓને વિતરણ કરવાના હેતુથી આપવામાં આવેલી સાઇકલો આ...
ચીખલીના માંડવખડક PHCની ચાંદીપુરા રોગને ગામમાં પ્રવેશ પહેલાં જ પછડાટ આપવાની તૈયારી..
ચીખલી: વર્તમાન સમયમાં ગુજરાત ભરમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસની સંખ્યા 130 પર પહોંચી ગઈ છે અને અત્યાર સુધીમાં 52 માસૂમોના મોત પણ થઇ ચૂકયા છે...
ચીખલીના રાનકુવા આરોગ્ય કેન્દ્રની ફરતે વરસાદી પાણી પાણી.. PHCના મકાનને નુકસાન થવાની ભીતી.
ચીખલી: હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અને થોડા દિવસોથી વધુ પ્રમાણમાં વરસાદ પડવાથી નવસારી જિલ્લામાં...
















