ઉનાળાના પ્રારંભે જ બીલીમોરાના સોમનાથ અને ધોબી તળાવ સુકાયા…
બીલીમોરા: બીલીમોરા નગરપાલિકા દ્વારા પાણીના સંગ્રહ માટે લાખોના ખર્ચે કરવા છતાં બીલીમોરા ધોબી તળાવ, સોમનાથ તળાવ અને જ્યુબિલી તળાવ પાછળ કરોડોનો ખર્ચ પણ પાણી...
ભરૂચના જંબુસરમાં રસ્તો બંધ કરાયો છતાં ડમ્પરોની અવરજવર, કારને ટક્કર મારી 10 ફૂટ ઢસેડી..
ભરૂચ: જંબુસર એસટી ડેપો થી ટંકારી ભાગોળ એક કિલોમીટરના રોડને નવો બનાવવામાં આવી રહયો હોવાથી વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. વાહનોની અવરજવર પર પ્રતિબંધ...
વિશાવદરમાં ભેસાણ બેઠક પર ભાજપને જિતાડવા AAP અને કોંગ્રેસ સામ સામે લડવાનો કર્યો નિર્ણય.....
વિશાવદર: હજારો ગુજરાતીઓ આખોં બંધ કરી ને કહી શકે છે કે વિસાવદર-ભેસાણ બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામ સામે લડશે અને એનો...
કપરાડામાં લગનમાં મંડપ બાંધતા યુવાને કરંટ લાગ્યો અને નીચે પટકાતાં ઘટના સ્થળ પર મોત..
કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના પાનસ ગામના ઉપલા ફળિયામાં રેહતા મહેદ્રભાઇ સોમાભાઇ વાઘેરા લગ્ન મંડપમાં કામગીરી કરી રહ્યો હતો ત્યારે તેને વીજ કરંટ લગતા નીચે...
સુરતમાં IT એન્જિનિયરનાં આપઘાત કેસમાં ઘટસ્ફોટ.. દુકાનમાંથી છરો ખરીદતા CCTV સામે આવ્યા..
સુરત: સુરતના વેસુ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય અક્ષત મુકેશભાઈ શાહ 15 એપ્રિલે બપોરે તેનું ગળું કપાયેલી હાલતમાં તથા હાથ અને પગના ભાગે તિક્ષણ હથિયારના...
દેડિયાપાડા તાલુકાના પિપલોદ ગામમાં એક ચકચારી ઘટના સામે આવી..
નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પિપલોદ ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં 50 વર્ષીય મહિલા રમિલાબેન પોતાના ઘરના આંગણામાં મૃત હાલતમાં મળી...
કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં..
સુરત: કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. એક મહિલા સહિત બે પુરુષ પાણીમાં ગરકાવ થતાં ફાયરની ટીમે ત્રણેય મૃતદેહને...
નવસારીના સરપોર ગામે દીપડાએ બે વાછરડાને ફાડી ખાધા.ગ્રામજનોમાં ફરી ભય..
નવસારી: નવસારી તાલુકાના સરપોર ગામે ખડકી ફળિયામાં ગતરોજ વહેલી સવારે બે વાછરડીને દીપડાએ ફાડી ખાતા ભયનો માહોલ ફેલાયો છે. નવસારી તાલુકાના બુટલાવ ગામે આંબલીના...
સબસીડીવાળા યુરિયા ખાતરના ગેરવહેવારના કેસમાં મોટો ભંડાફોડ: સુરત ગ્રામ્યમાં 53,460કિલો ખાતર સાથે આરોપી ઝડપી...
સુરત: ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય (IPS) દ્વારા ખેડૂતો માટેના સબસીડીવાળા યુરિયા ખાતરના ગેરકાયદેસર ઉપયોગને લઈને કડક કાર્યવાહી...
ભરૂચના જંબુસર તાલુકાના વેડચ ગામમાં શોર્ટસર્કિટથી એક મકાનમાં આગ, બાજુનું મકાન પણ સ્વાહા..
ભરૂચ: જંબુસર તાલુકામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. જંબુસર તાલુકાના વેડચ ગામમાં એક મકાનમાં લાગેલી આગ પાડોશના મકાન સુધી પ્રસરી જતાં...
















