ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને લોલીપોપ લેતા અધિકારીઓ રાજમાં પડેલા ખાડાઓનો ભોગ બનતા ધરમપુરના જાણીતા સમાજસેવક..
ધરમપુર: સરકારના રોડના વહીવટીતંત્ર એ તમામ શરમ નેવે મૂકીને વાંરવારની લોકોની રોડ પર પડેલા ખાડાઓ બાબતે રજુવાત કરવા છતાં પણ ધ્રુતરાષ્ટ્ર બની રહ્યું છે...
ખેરગામમાં ક્વોરીના ભારે વાહનોની બેફામ અવરજવર વાહનો વિરુદ્ધ યુવાનોની લેખિતમાં ફરિયાદ..
ખેરગામ: ગતરોજ ખેરગામ મામલતદાર, પોલિસતંત્ર અને સરપંચને છેલ્લા કેટલાંક સમયથી ભયજનક રીતે હંકારાવમાં આવતા ભારે વાહનો ખાસ કરીને ક્વોરીના વાહનો વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ આપી...
ખેરગામના યુવા સામાજિક આગેવાનના રૂમલા ખાતે ફાડી નાખવામાં આવેલ બેનરને લઈને યુવાનોમાં આક્રોશ.. જાણો...
ખેરગામ: જાણીતા યુવા સામાજિક આગેવાન અને સમસ્ત આદિવાસી સમાજ, નવસારી જિલ્લા પ્રમુખ તેમજ અનેક યુવાનો, વડીલોના આદર્શ એવા ડો.નિરવ ભુલાભાઇ પટેલનું રૂમલા નહેર પર...
ધરમપુર અને કપરાડાના ગામોને જોડતો પુલ બિસ્માર હાલતમાં: તંત્ર દેખતી આંખે ઊંઘમાં..
ધરમપુર-કપરાડા: આજરોજ ધરમપુર તાલુકા અને કપરાડા તાલુકાના ગામોને જોડતો ઢાંકવળ અને નાદગામ વચ્ચેનો પુલ ધોધમાર પડેલા વરસાદના પાણીના પહેલા જ પૂરમાં તૂટી ગયો હતો...
કલ્પેશ અને કમલેશ પટેલની આગેવાનીમાં તલાટી કમ મંત્રીશ્રીઓના પડતર પ્રશ્નોના મુદ્દે ધરમપુરમાં અપાયું આવેદનપત્ર..
ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે, TDO શ્રી ધરમપુર મારફત મુખ્યમંત્રીશ્રીને તલાટી કમ મંત્રીશ્રીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે અને મહામહિમ રાજ્યપાલશ્રીને ઇન્દ્ર મેઘવાલની હત્યાના આરોપીને ફાંસીની...
શ્રી જયપાલસીંગ મુંડા ” આદિવાસી યુવા વિકાસ ગ્રૂપ દ્વારા ધરમપુરના મોડેલ સ્કૂલ, માલનપાડામાં ફળદાયી...
ચીખલી: શ્રી જયપાલસીંગ મુંડા " આદિવાસી યુવા વિકાસ ગ્રૂપ દ્વારા ગતરોજ ધરમપુરના મોડેલ સ્કૂલ, માલનપાડામાં આંબાની કલમ, લીંબુની કલમ, જમરૂખ, બદામના જેવા ફળદાયી વૃક્ષોનું...
કપરાડાના વાડધા મનાલા અને જાંમગભાણ ગામની રેશનિગ દુકાન ચલાવતા યુપીવાસી હટાવવા ગ્રામજનોની ઉઠી માંગ:...
કપરાડા: વર્તમાન સમયમાં કપરાડા તાલુકાના વાડધા મનાલા અને જાંમગભાણ ત્રણ ગામની રેશનિગ દુકાન સસ્તા અનાજ ની દુકાન સંચાલન કરનાર ચાર પેઢી થી યૂપીનો માણસ...
વાંસદા કોટેજ હોસ્પિટલમાં ગંદકીના કારણે લોકો બીમાર માંથી સાજા નહિ વધુ બીમાર થાય એવી...
વાંસદા: સ્વાસ્થ્યનું મંદિર ગણાતા હોસ્પિટલમાં જ્યારે ગંદકીનું સામ્રાજ્ય હોય ત્યાં લોકો સારા નહિ ઉલટાના વધુ બીમાર થાય છે એ જ હાલાત હાલમાં વાંસદા તાલુકાની કોટેજ...
૧૩ સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકારને લઈને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઈ ખાતે 2...
ચીખલી: વિશ્વ આદિવાસી દિન ૯ ઓગષ્ટની ઉજવણી ગુજરાત રાજ્યના દરેક તાલુકા અને જિલ્લા કક્ષાએ ખૂબ જ સફળતાપૂર્વક બિન રાજકીય રીતે કરી આદિવાસી જાગૃતિનો બધાને...
ધરમપુર તાલુકાના પેણધા ગામે ભારે વરસાદમાં મકાન થયું ધરાશાયી.. તંત્રના આંખ આડાકાન.. પરિવાર મુશ્કેલીમાં..
ધરમપુર: હાલમાં જ ધરમપુર તાલુકામાં ભારે પડેલા વરસાદના કારણે ઉંડાણ વિસ્તારના પેણધા ગામના આદિવાસી પરિવાર જલુભાઈ લાડકભાઈ વળવીનું મકાન ધરાશાયી થવાની ઘટના બહાર આવી...















