સાપુતારા ઘાટમાં ટ્રક પલટી ગઈ, રસ્તામાં વેરાયા ટામેટા.
ડાંગ: ગતરોજ સાપુતારા આઇસર ટેમ્પો માલેગામ ઘાટમાર્ગમાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા અકસ્માત સર્જાયા હતો. આઇસર ટેમ્પાને ઘાટમાં અકસ્માત નડ્યો હતો.
Decision News ને...
ડાંગના લિંગા ખાતે મારી માટી મારો દેશ અંતર્ગત કળશ યાત્રા યોજાઇ.
ડાંગ: ‘મેરી માટી-મેરા દેશ’ કાર્યક્રમના બીજા ચરણમાં ડાંગ જિલ્લાની ગ્રામ પંચાયતોમા ‘કળશ યાત્રા’ નું આયોજન કરવામા આવી રહ્યુ છે. જેમા ગતરોજ લિંગા ગ્રામ પંચાયતમા...
પારડીના ગોઈમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સનુ લોકાર્પણ.
પારડી: જિલ્લાના જુદાજુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા પણ એમ્બ્યુલન્સ ફાળવવામા આવી રહી છે. ત્યારે ગોઈમા જિલ્લા પંચાયત સભ્ય શૈલેશકુમાર આર પટેલ અને તાલુકા પંચાયત સભ્ય...
કલ્પેશ પટેલએ ધરમપુર ચીફ ઓફિસરને શાકભાજી માર્કેટમાં શૌચાલય સુધારાને લઈને કરી લેખિત રજૂઆત…
ધરમપુર: આજરોજ ધરમપુર બજારમાં શાકભાજી વેચતી બહેનોને શૌચાલય બાબતે પડતી તખલીફ દૂર કરવા બાબતે નગરપાલિકા ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ ચીફ ઓફિસરશ્રી...
કોંગ્રેસના મનીષભાઈ મારકણાએ ડાંગ જીલ્લા કલેકટરને આહવા-વઘઇ-સુબીર તાલુકાના TDO વિરુદ્ધ લેખિતમાં કરી ફરિયાદ
ડાંગ: આજરોજ ડાંગ જીલ્લામાં R.T.I. માં અધિકારીશ્રી દ્વવારા આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીની અમૃત સરોવર યોજના વિષે સાચી માહિતી આપવા તેમજ ખોટી માહિતી...
કેવડીના ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં અભ્યાસ કરતી દીકરી હોસ્ટેલમાં પંખાને ફાંસો ખાય આપધાત કર્યો.
ઉમરપાડા: ગતરોજ કેવડી ખાતે આવેલ શ્રી કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, કેવડી ખાતે અભ્યાસ કરતી રીપંલબેન આસુભાઇ વસાવાએ દુપટ્ટો પંખા સાથે બાંધીને...
કાલોલ તાલુકાના કણેટિયામાં રૂ.3500ની લાંચ લેતા તલાટી કમ મંત્રી ગોધરા ACBના છટકામાં ઝડપાયો.
પંચમહાલ: ગતરોજ કાલોલ તાલુકાના કણેટિયા ગ્રામ પંચાયત તલાટી 3500ની લાંચ લેતા વિઠ્ઠલભાઈ ઘનશ્યામભાઈ સોલંકી,તલાટી કમ મંત્રી, વર્ગ-૩ACBના છટકામાં સપડાયો હતો.
Decision Newsને પ્રાપ્ત થયેલી વિગતો...
નસવાડીમાં ભજીયામાંથી નીકળ્યો કોકરોચ..યુવક દ્ધારા સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો વાઇરલ.. જુઓ વિડીઓ..
છોટાઉદેપુર: ગતરોજ નસવાડીમાં ભજીયામાંથી કોકરોચ નીકળ્યો છે. તેમાં જય ભવાની ફરસાણ માર્ટનો આ બનાવ છે. ભજીયામાંથી કોકરોચ નીકળતા ગ્રાહકોમાં રોષ છે. તેમજ નાસ્તાની ગુણવતા...
સુરતના દીપદર્શન વિદ્યા સંકુલ દ્વારા “મીડિયા લિટરસી” જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત: ગતરોજ દીપદર્શન વિદ્યા સંકુલ દ્વારા “મીડિયા લિટરસી” જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 11 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તમામ વિદ્યાર્થીઓને...
રંભાસનાં જ્ઞાનસેવા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓનો શાળાકીય રમતોત્સવમાં ઉત્કૃષ્ટ દેખાવ.
વઘઈ: ગતરોજ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત અખીલ ભારતીય શાળાકીય રમતોત્સવ, ૨૦૨૩માં રંભાસના જ્ઞાનસેવા વિદ્યા સંકુલનાં વિધાર્થીઓએ તાલુકા અને જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન...
















