ડાંગમાં પોલીસ ફોર્સના જવાનો ‘પ્રવાસી મિત્ર’ તરીકેની પ્રવાસીઓને સેવા પુરી પાડશે..
આહવા: સહ્યાદ્રિની ગિરિકન્દ્રાઓમાં વસેલા ડાંગ જેવા દુર્ગમ પહાડી પ્રદેશની વિશિષ્ટ ભુપૃષ્ઠની સચોટ અને અધિકૃત જાણકારી મેળવી, આ રળિયામણા પ્રદેશની મુલાકાતે આવતા પ્રકૃતિપ્રેમી પર્યટકો, તેમની...
વલસાડ જિલ્લા સ્વાગત-વ–ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૨૬ પૈકી ૨૩ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ..
વલસાડ: દર માસે યોજાતા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ઓક્ટોબર- 2023 નો સ્વાગત –વ- ફરિયાદ નિવારણ કાર્યક્રમ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી વલસાડના...
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર ઝોનલ કબડ્ડી સ્પર્ધા.. આંતર યુનિવર્સિટી ટીમમાં આહવા કોલેજના...
આહવા: સરકારી વાણિજ્ય અને વિનિયન કોલેજ-આહવાના ખેલાડીઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર ઝોનલ કબડ્ડી સ્પર્ધામા બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે...
મુખ્યમંત્રીશ્રીની નર્મદાના એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ના અમલીકરણ અંગે વેસ્ટર્ન ઝોનના...
નર્મદા: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ના અમલીકરણ અંગે વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સની...
ઘર આંગણે સરકારી અનાજ વિતરણ થાય એવી ખેરલાવ ગ્રામજનોની વર્ષોની માંગ પૂરી.. ગ્રામજનોમાં...
પારડી: વર્ષોથી ખેરલાવ ગામના લોકોને સરકારી અનાજ લેવા માટે દુમલાવ ગામમાં જવું પડતું હતું. ત્યારે સૌ ગ્રામજનોની માંગણી હતી કે સસ્તા અનાજ ગામમાં જ...
ડાંગમાં 59 આદિવાસી યુવાનોની ટીમો વચ્ચે રમાઈ કબડ્ડી સ્પર્ધા.. સાકળ-પાતળની કબડ્ડી ટીમ વિજેતા
ડાંગ: આદિવાસી યુવાનો પોતાની રમતગમત કૌશલ્ય વિકાસ કરી શકે એવા ઉદ્દેશ સાથે ડાંગ જિલ્લાના સાકળ પાતળ અને ગારખડી ગામમાં યોજાયેલી એક કબડ્ડી સ્પર્ધામાં ધરમપુર...
સમાજ સુરક્ષાની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓએ સમાજના છેવાડાના વંચિત વર્ગના લોકોનું ભવિષ્ય સુરક્ષિત કરી સ્વમાનભર્યું...
નવસારીઃ નવસારી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા બી.આર.ફાર્મ નવસારી ખાતે સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત મેહસુલ વિભાગ હસ્તકની સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને નવસારી સાંસદશ્રી સી.આર.પાટીલના...
ભાજપના રાજમાં ભાજપના નેતાઓ જ સુરક્ષિત નથી.. બૂટલેગરો દ્વારા વલસાડ યુવા મોરચાના મહામંત્રી પારડી...
પારડી: ગુજરાતના વલસાડ જિલ્લામાં ભાજપના રાજમાં ભાજપના જ નેતાઓ સુરક્ષિત નથી ત્યાં આમ પ્રજા કેટલાં અંશે પોતાને સુરક્ષિત માનશે થોડા મહિનાઓ પહેલા રાતામા ભાજપના...
સુરતમાં મ.પા વોર્ડ-14 ના વિપક્ષ નેતા પાયલબેન સાકરીયા લોક સમસ્યા જાણવા પોહ્ચ્યા લોકો વચ્ચે..
સુરત: ગતરોજ સુરત મહાનગરપાલિકા વોર્ડ-14 માં મિટિંગમાં લોકોએ રજૂઆતો કરી હતી જેને લઈને વિપક્ષ નેતા પાયલબેન સાકરીયા અને તેની ટીમેં લોકોની મુલાકાત કરી અને...
મહુવા તાલુકાના પ્રાકૃતિક ગોદમાં આવેલ બામણીયાભુતના સંકુલમાં યોજાયો પ્રાકૃતિક સંવાદ 2.0
મહુવા: કુદરતના ગોદીમાં અને પ્રાકૃતિક સંશાધનો ની વચ્ચે આવેલ આદિકાળથી આદિવાસીઓ ભૂતોના સ્થાનાકોએ આસ્થા અને શ્રદ્ધાથી પુંજા કરતા આવ્યા છે. તેવા બામણીયાભુત ખાતે ચેન્જમેકરોનું...
















