ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે પત્તાપાનાનો જુગાર રમતાં 6 ઈસમો 36680 હજારના મુદ્દામાલ ઝડપાયા..
ઝઘડિયા: આદિવાસી વિસ્તારોમાં હાલમાં ગેર કાનૂની પ્રવૃતિઓ વધી રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામેથી પોલીસે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા છ ઇસમોને...
500 થી વધુ મુસાફરોને અપડાઉન કરવામાં પડતી મુશ્કેલીને લઈને કલ્પેશ પટેલની ધરમપુર ડેપો મેનેજરને...
ધરમપુર: ગતરોજ ફરી ધરમપુર ડેપોથી મોરખલ, દાબખલ સુધી અગાઉ જે પાસ કાઢી આપતાં હતા તે બંધ કરી દેતા આશરે 500 કર્મચારીઓને તખલીફ પડતી હોઈ...
સાંસદ મનસુખ વસાવા કેમ છે નારાજ.. પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્રમાં શું લખ્યું..
ભરૂચ: ગતરોજ ભરૂચ લોકસભા વિસ્તારના સાંસદ મનસુખભાઇ વસાવાએ ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખી ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાઓમાં તેમણે સુચવેલ કામોમાંથી...
ધરમપુરના માલનપાડાના ખોરી ફળિયાના યુવાને વાપીમાં રાખેલ રૂમમાં જ ગળે ફાંસો ખાઈ અજાણ્યા કારણોસર...
ધરમપુર: આત્મહત્યા જ મુશ્કેલીઓથી છૂટવાનો એક રસ્તો હોય તેમ દિવસે-દિવસે એના કિસ્સાઓ વધી રહ્યાં છે ત્યારે ફરી એક વખત ગતરોજ રાત્રી દરમિયાન ધરમપુર તાલુકાના...
તાપી જિલ્લામાં જાહેર સુલેહ, શાંતિ અને સલામતિ અંગેનું જાહેરનામું..
તાપી: આગામી સમયમાં નાતાલ, ખ્રિસ્તિ નવુ વર્ષ અને મકરસંક્રાંતિ જેવા અન્ય તહેવારો આવનાર હોઇ જેને અનુલક્ષી તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર...
દક્ષિણ ગુજરાત-સેલવાસ-દીવ-દમણના લોકો ગરમ સ્વેટર સાથે છત્રી લઈને રહો તૈયાર.. જાણો ક્યારે થઇ માવઠાની...
દક્ષિણ ગુજરાત: ચોમાસામાં અતિભારે વરસાદને કારણે અતિવૃષ્ઠિનો ભોગ બનેલા ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર છે. હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. પ્રદેશમાં...
ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષની બાળાએ લીધા અંતિમ શ્વાસ.. લોકો આક્રોશમાં..
ઝઘડિયા: અત્યારના ખુબ જ દુ:ખદ સમાચાર મળી રહ્યા છે થોડા દિવાસો અગાઉ જે ઝઘડિયા ખાતે દુષ્કર્મનો ભોગ જે 10 વર્ષની બાળા બની હતી તે...
ખેરગામ તાલુકાના પાટી ગામમાં આદિવાસી સમાજનો કંસેરી તહેવાર રંગેચંગે ઉજવાયો..
ખેરગામ: આદિવાસી સમાજ વર્ષોથી પ્રકૃતિપૂજક રહ્યો છે અને પ્રકૃતિ અનુસાર પોતાના તહેવારો ઉજવતો રહ્યો છે. અનાજની કાપણી પૂરી થાય એટલે "કંસેરી"નો તહેવાર ખુબ જ...
વાંસદાના અંકલાછ ગામમાં લોકોની વર્ષો જૂની સમસ્યા કોઝવે/ ચેકડેમનું શાંતુભાઇના હસ્તે કરાયું ભૂમી પૂજન..
વાંસદા: અંકલાછ ગામમાં વણજાવાડી ફળિયામાં ડુંગર નીચે તળેટીમાં રહેતા લોકોની વર્ષો જૂની સમસ્યા કોતર પર અવરજવર માટે કોઈ કોઝવેનો હતો જેના લીધે ચોમાસામાં રસ્તો...
વિદ્યાર્થીનીઓને આપવાની હજારો સાયકલ વર્ષોથી કાટ ખાય છે કપરડામાં..
વલસાડ: કપરાડા તાલુકામાં વિદ્યાર્થિનીઓને સાધના યોજના સરસ્વતી અંતર્ગત આપવામાં આવતી સાયકલો શાળા પ્રવેશોત્સવ 2023માં વિદ્યાર્થીનીઓને અપાઈ જ નથી. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની વિવિધ શાળાઓની...
















