ચીખલીમાં શાળા-કોલેજોની આસપાસ તમાકુ, પાન મસાલા વેચનારા 16 દંડાયા.. શું કહ્યું ચીખલી મામલતદારે..
ચીખલી: શાળા કોલેજોની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ અને પાન મસાલા વેચનાર દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે શુક્રવારે ચીખલી તંત્રે એ પોલીસ બંદોબસ્ત સાથે...
વાંસદાની પ્રજ્ઞાસૌરભ સ્કૂલ મનપુરના વિદ્યાર્થીઓનો એથલેટીકમાં જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ દેખાવ..
વાંસદા: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર દ્વારા રમશે ગુજરાત જીતશે ગુજરાત ના ઉદ્દેશ્ય સાથે આયોજિત ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જિલ્લા કક્ષાએ એથલેટિક વિભાગમાં પ્રજ્ઞાસૌરભ...
ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને રાષ્ટ્રીય કક્ષાએ મળ્યું સન્માન..
ઝઘડિયા: હાલમાં જ ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને ગુણવત્તાની દ્રષ્ટિએ રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં...
મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ, પીએમ, વિવિધ રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓને પત્ર લખી કરી ભીલિસ્તાન રાજ્યની માંગણી
ઝઘડિયા: ભીલિસ્તાન વિકાસ મોરચા અને ભીલિસ્તાન ટાઈગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહેશભાઈ સી વસાવાએ ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી મતી દ્રૌપદી મુર્મુ, માનનીય વડાપ્રધાન શ્રી...
ધરમપુરમાં કુપોષણ નાબુદ કરવાની બુમાબુમ કરતુ વહીવટતંત્ર આદિવાસી બાળકોને કીડાવાળું ભોજન ખવડાવે છે
ધરમપુર: આદિવાસી સમાજના લોકો પોતાના ઘરે પાલતું પ્રાણીઓ ગાય ભેસ જેવાઓને પણ જે ભોજન નથી ખવડાવતા એવું ભોજન આદિવાસી વિસ્તારોમાં બાળકોમાંથી કુપોષણ નાબુદ કરવાની...
ભરૂચમાં ‘મારી યોજના’ પોર્ટલનું લોકાર્પણ 680થી વધુ સરકારી યોજનાઓની માહિતી એક જ ક્લિકમાં, કલેક્ટર...
ભરૂચ: ભરૂચ જિલ્લાના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે મામલતદાર કચેરી ખાતે 'મારી યોજના' પોર્ટલ હેલ્પ ડેસ્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે....
સોલાર પ્લાન્ટમાં ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ.. વાલીયા-અંકલેશ્વરમાં 4 ચોરી કરનાર 3 આરોપીઓ ઝડપાયા
ભરૂચ:વાલીયા પોલીસે સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરીઓના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે નવા ભાગા ગામની ચોકડી પાસેથી ત્રણ આરોપીઓને ઝડપી...
ઝઘડિયા તાલુકાના રાજપારડી કન્યાશાળાના શિક્ષકને શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક તરીકે સન્માનિત કરાયા…
ઝઘડિયા: મોરારીબાપુના સાનિધ્યમાં યોજાયેલ સમારોહમાં રાજ્યના 35 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ આપવામાં આવ્યા.ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી કન્યાશાળાના શિક્ષક કિશોરકુમાર પટેલને શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક...
વલસાડમાં ઠંડીનો માહોલ.. ધરમપુરના ગામોમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા…
વલસાડ: વલસાડ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થયો છે. શહેરમાં સવારનું લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે...
ધરમપુરના હનમતમાળ ગામમાં અકસ્માતમાં બાઇક ચાલકનું મોત…
ધરમપુર: ઓવરટેકની લ્હાયમાં બીજા બાઇક ચાલકે અકસ્માત સર્જયો ધરમપુરના હનુમાતમાળ નજીક સર્જાયેલા અકસ્માતમાં એક બાઇક ચાલક ઓવરટેક કરવા જતાં બીજી બાઇકના ચાલકને અડફેટે લેતાં...
















