ધરમપુરમાં મુસ્લિમ લોકોએ નમાજ પઢી કાળી પટ્ટી બાંધી કઈ બાબતને લઈ નોંધાવ્યો મૂક વિરોધ..
ધરમપુર: મુસ્લિમોનો વકફ સંશોધન બિલ સામે સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ પ્રસર્યો છે ત્યારે ધરમપુર તાલુકામાં રહેતા મુસ્લિમ સમાજના લોકોએ પણ શુક્રવારની નમાજ પઢી જમણા...
વાંસદા તાલુકાના કેલીયા ગામની પ્રાથમિક શાળાની અનોખી સિદ્ધિ…
વાંસદા: જી.સી.ઈ.આર.ટી. અને શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય પ્રેરિત એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ વર્ષ 2025 નું રાજ્ય કક્ષાનું ઇનોવેશન ગીર સોમનાથ જિલ્લાનાં તલાલા ખાતે આયોજન કરવામાં...
ભરૂચના મંગલેશ્વરના ગૌચરણમાં પર્યાવરણની મંજૂરી વિના ચાલતી રેતીની લીઝોમાં કોણા છુપા આશીર્વાદ…
ભરૂચ: ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ખાતેથી પસાર થતી નર્મદા નદીના તટે આવેલ ધોર ચરણ સર્વે નંબર 899 માં હાલમાં ગેરકાયદેસર રીતે રેતી માફિયાઓ દ્વારા મોટાપાયે...
આદિવાસીઓનું ભલું ઇચ્છનાર કોઈપણ આદિવાસી માણસ કે આદિવાસી નેતા યુસીસીના સમર્થનમાં નથી: ચૈતર વસાવા
નર્મદા: આજે નર્મદા જિલ્લા ખાતે સમાન સિવિલ કોડ (યુસીસી) સમિતિની બેઠક યોજાઈ હતી. એ બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર રહ્યા...
વ્યારાના ચીચબરડી આશ્રમ ફળિયા જતા બે કિલોમીટરના જર્જરીત રસ્તાને લઈ બાળકોની મુશ્કેલી વધી…
વ્યારા: વ્યારાના છેવાડાના વિસ્તારમાં આવેલા લખાણીથી ચીજબરડી રાણી આંબાને જોડતા માર્ગ પર ચીચ બરડી ગામની સીમમાં મુખ્ય માર્ગથી આશ્રમ ફળિયાને જોડતા બે કિ.મી. રસ્તો...
ભત્રીજાએ કાકી સાથે બે દુષ્કર્મ કર્યું બાદમાં પથ્થરથી મોં છૂંદી નાખ્યું અને ગળું દબાવી...
ભત્રીજાએ જ કાકી પર નજર બગાડી તેના પર બે વખત દુષ્કર્મ આચરી પોતાની હવસ સંતોષી હતી. બાદમાં કાકીનું માથું છૂંદી, ગળુ દબાવી મોતને ઘાટ...
મનસુખ વસાવા જળ સંપતિ મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર.. વાંચો શું લખ્યું..
ભરૂચ: ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરજણ લીફ્ટ ઇરીગેશન પાઈપલાઈન પ્રોજેક્ટમાં કમાન્ડ એરિયામાં આવતા નાંદોદ, નેત્રંગ, વાલિયા તથા ઝઘડીયા તાલુકાના ગામોને સિંચાઈનું પાણી આપવા...
ચીખલીના ઊંઢવળ ગામમાં બે મહિના પહેલા જર્જરિત ઓરડાઓ તોડી પાડવામાં આવ્યા બાદ 17 શાળાના...
ચીખલી: ચીખલી તાલુકાના ઊંઢવળ ગામમાં પ્રાથમિક શાળાની જમીનના વિવાદનું નિરાકરણ આવતા નવા ઓરડાનું બાંધકામ શરૂ થવાની સ્થાનિકોમાં આશા બંધાઇ છે.જર્જરિત ઓરડા બે માસ પૂર્વે...
વાપી નગરપાલિકા દ્વારા કચીગામ રોહિતવાસ રસ્તાનું નવીનીકરણ…
વાપી: વાપી મહાનગરપાલિકા દ્વારા કચીગામ રોહિતવાસ રોડનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ રોડ હનુમાન મંદિરથી કચીગામ બોર્ડરને જોડે છે. કામગીરી 28 માર્ચ શુક્રવારથી...
વઘઇથી ઝાવડાને જોડતા માર્ગના ડુંગરડા રેલવે ફાટક પાસે સામસામે બાઇક અથડાતા એક યુવકનું મોત..
ડાંગ: સાપુતારા ડાંગ જિલ્લાનાં વઘઇથી ઝાવડાને જોડતા માર્ગના ડુંગરડા રેલવે ફાટક નજીક બે બાઇક સામસામે ભટકાતા એક યુવકનું મોત નિપજ્યું હતું. નિરવભાઈ દિનેશભાઈ...
















