વલસાડના ચણવાઈ ગામના તળાવમાં થઈ રહેલી કામગીરીને.. વિકાસ ગણવો કે વેડફાટ.. તંત્ર નિંદ્રાધીન

0
વલસાડ: વેડફાટ કરી વિકાસની દિશામાં આગળ વધતું તંત્ર.. આપણા વડાપ્રધાન મોદી જયારે “જલ સંચય અભિયાન” જેવી યોજના દ્વારા લોકોની પાણીની જરૂરિયાત સંતોષવામાં પડયા છે...

ધરમપુરમાં લેવાયો લોક નિર્ણય..નેતા કે નામપ્રદ વ્યક્તિના બદલે લોકોએ ખુલ્લો મુક્યો સ્વર્ગવાહિની નદીનો પુલ.....

0
ધરમપુર: ગતરોજ ધરમપુરનો સ્વર્ગ વાહિની નદી પર બનાવવામાં આવેલો પુલનું ઉદ્ઘાટન કોઈ નેતા કે નામપ્રદ વ્યક્તિના હસ્તે થાય એ પહેલાં જ ધરમપુરના લોકોએ કંટાળીને...

આદિવાસી વિસ્તારોમાં થતાં સરકારી કાર્યક્રમોમાં જોહાર શબ્દનો ઉપયોગ ફરજીયાત કરો: કલ્પેશ પટેલ

0
ધરમપુર: આજરોજ મહામહિમ રાષ્ટ્રપતિશ્રી અને મહામહિમ રાજ્યપાલશ્રીને આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલ જોહાર શબ્દનો ઉપયોગ આદિવાસી વિસ્તારમાં ફરજિયાત બોલવા અંગેનું જાહેરનામું પાડવા બાબતે...

ધરમપુરમાં ક્રિકેટ ટુર્નામેન્ટની મોસમના મહોલમાં ખટાણા ગામમાં યોજાઈ અગિયારમી વોલીબોલ સ્પર્ધા: વ્યારાની ટીમ વિજેતા..

0
ધરમપુર: હાલમાં ચાલી રહેલા ક્રિકેટના મોસમ વચ્ચે ધરમપુર તાલુકાના ખટાણા ગામે ગ્રામપંચાયતનાં સરપંચ પ્રદીપભાઈ અને નવયુવક અંબે મંડળ દ્વારા યોજાયેલ અગિયારમી વોલીબોલ સ્પર્ધામાં વ્યારા...

ધરમપુરમાં ‘ઉન્નત ભારત અભિયાન’ની ઓનલાઇન કોન્ફરન્સમાં ગ્રામીણ વિકાસની સાર્થકતા વિષે વાત કરતાં યુવા ગાંધીયન...

0
ધરમપુર: આજરોજ 7 ફેબ્રઆરી 2023ના રોજ SVNIT કોલેજ સુરત દ્વારા "ઉન્નત ભારત અભિયાન" હેઠળ ઓનલાઇન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં IIT ગાંધીનગર, પારુલ...

મોટાપોંઢા કોલેજમાં યોજાયો HIV/એઈડ્સ, TB અને બ્લડ ડોનેશન અવેરનેસ કાર્યક્રમ..

0
મોટાપોંઢા: આજરોજ વલસાડ જીલ્લાની શ્રી મુમ્બાદેવી આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ. આર. ચમારિયા કોમર્સ કોલેજ મોટાપોંઢામાં  HIV/એઈડ્સ , ટી. બી. તથા બ્લડ ડોનેશન અવેરનેસ કાર્યક્રમ...

વલસાડના પારડીના ગ્રામજનોએ દાદાગીરી સાથે ગેરકાયદેસર થતાં મોબાઈલ ટાવરના બાંધકામને અટકાવવા આપ્યું આવેદનપત્ર..

0
વલસાડ: આજરોજ વલસાડ પારડી તાલુકાના વોર્ડ નંબર 5 ના રહીશોએ જિલ્લા કલેકટરને પ્રાથમિક શાળામાં ભણતા નાના ભૂલકાઓના સ્વાસ્થ્યના ભવિષ્ય પર જોખમ લાગતા મોબાઈલ ટાવરનું...

વલસાડમાં માત્ર એક ચીકન શોપ પાસે જ લાયસન્સ.. બાકીની તમામ ચીકન શોપ ગેરકાયદે..!

0
વલસાડ: વલસાડ એક માત્ર ઉદવાડા ઇરાની ફાર્મ પાસે જ લાયસન્સ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ગતરોજ વાપી સહિત વલસાડ જિલ્લામાં ચીકન મટનની દૂકાનો માટે...

ધરમપુરમાં બલાઇન્ડ T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતાં શહેરમાં છવાયો ક્રિકેટ ફિવર..

0
ધરમપુર: હાલમાં વલસાડ જિલ્લાના ધરમપુર શહેરમાં અને તેની આસપાસના ગામડાંઓ ક્રિકેટ ફિવર છવાયો છે. ત્યારે આજરોજ ધરમપુર શ્રીજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ એસોસિયેશન ફોર...

દ. ગુજરાતના CNG પેટ્રોલ પમ્પ સંચાલકોની એક દિવસની હડતાળ.. વલસાડના રિક્ષાચાલકોએ ભોગવી ભારે હાલાકી

0
વલસાડ: આજે દક્ષિણ ગુજરાત અને વલસાડ જીલ્લાના સહિતના 400થી વધુ CNG પમ્પ સંચાલકોની કમિશન વધારાને લઈને એક દિવસની હડતાળ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું તેનાથી...