ભરૂચના આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પગાર ન મળતા કર્મચારીઓએ તાત્કાલિક પગાર ચૂકવવાની માંગ સાથે...
ભરૂચ: ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પગાર વિલંબના કારણે હડતાળ ઉપર ઉતરી જતાં શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું હતું. ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાના તમામ સફાઈ...
ભરુચના આછોદ પુલ પાસે સેન્ટીંગ સામાન ભરેલી એક ટ્રકનો અકસ્માત સર્જાયો..
આમોદ: આમોદ-દહેજ રોડ પર આછોદ પુલ પાસે સેન્ટીંગ સામાન ભરેલી એક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો...
ભરૂચમાં સ્વતંત્રતા દિનની ઉજવણી માટે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવા માટે બેઠક યોજાઈ..
ભરૂચ: ભરૂચના નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે જિલ્લાકક્ષાના કાર્યક્રમના સુચારૂં આયોજન અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે સંલગ્ન અધિકારીઓને...
વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સીમમાં જોરદાર વીજ કરંટ લાગતા બે વ્યક્તિના મોત..
ભરુચ: વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સીમમાં એક દુઃખદ ઘટના બની છે. ખેડૂત રામસિંગ વસાવાએ પોતાના શેરડીના ખેતરમાં જંગલી પશુઓથી પાક બચાવવા માટે તાર લગાડી...
ભરૂચ શહેરના ભૃગુઋષિ બ્રિજ નીચે બનેલી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી..
ભરૂચ: ભરૂચ શહેરના ભૃગુઋષિ બ્રિજ નીચે યુવાનો વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. વાયરલ...
ભરૂચ-નર્મદા લોકસભા વિસ્તારમાં જર્જરિત બ્રિજો અને કથળેલા રોડ રસ્તાની સ્થિતિને લઈને મનસુખ વસાવા મળ્યા...
ભરૂચ: આજરોજ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીજી સાથે દિલ્હી ખાતે જંબુસરના ધારાસભ્ય શ્રી ડી.કે સ્વામીજી સાથે મારા લોકસભા ક્ષેત્ર અંતગર્ત...
દહેજની યુનિવર્સલ કંપનીના ગોડાઉનમાં પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી..
દહેજ: દહેજ ઔદ્યોગિક વસાહત ફરી એકવાર આગ અને બ્લાસ્ટની ઘટનાથી ખળભળી ઉઠી છે. આજે વહેલી સવારે દહેજની યુનિવર્સલ નામની કંપનીના ગોડાઉનમાં પ્રચંડ ધડાકા સાથે...
આમોદમાં યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોની ફસલ જોખમમાં..કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું..
ભરૂચ: આમોદ તાલુકામાં ચોમાસાની સિઝન સારી રીતે જામી હોવા છતાં ખેડૂતો યુરિયા ખાતરની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે. ખરીફ સિઝનમાં પાક વાવેતર અને...
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર ફરી એકવાર ભયંકર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ…
અંકલેશ્વર: અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર ફરી એકવાર ભયાવહ ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ. વડોદરાથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ જોવા...
ભરૂચના દૂધધારા વિસ્તારમાં આવેલા વિનય કોમ્પ્લેક્ષ નજીક ખુલ્લા કાંસના કારણે એક ગાય ખાબકેલી…
ભરૂચ: ભરૂચ શહેરના દૂધધારા વિસ્તારમાં આવેલા વિનય કોમ્પ્લેક્ષ નજીક ખુલ્લા કાંસમાં આજે એક ગાય પડી ગઈ હતી. સ્થાનિકોએ આ ઘટના અંગે તરત જ ભરૂચ...
















