ઝઘડિયામાં GIDC પોલીસે ચોરાયેલ સામાન, પીકઅપ, 6.50 લાખના મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને ઝડપી લીધા..
ભરૂચ: ભરૂચ જિલ્લાની ઝઘડિયા GIDCમાં આવેલ KLJ પેટ્રોપ્લાસ્ટ નામની કંપનીમાં ચોરીની ઘટના બનેલ તેમાં સંડોવાયેલ આરોપીઓને ઝઘડિયા GIDC પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા....
જંબુસરના નોબાર ગામમાં કાદવ-કીચડમાંથી બાળકો શાળાએ જવા બન્યા મજબૂર..
ભરૂચ: જંબુસર તાલુકાના નોબાર ગામના નવીનગરી વિસ્તારનો મુખ્ય માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં છે. તંત્ર દ્વારા રસ્તો ન બનાવવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો...
વાલીયા પોલીસે “તેરા તુજ કો અર્પણ” અભિયાન અંતર્ગત ગુમ થયેલી મિલકતો શોધવામાં મેળવી સફળતા..
ભરૂચ: વાલીયા પોલીસે "તેરા તુજ કો અર્પણ" અભિયાન અંતર્ગત CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલી મિલકતો શોધવામાં સફળતા મેળવી છે. પોલીસે કુલ સાત મોબાઇલ ફોન...
ભરૂચમાં પોલીસ કર્મચારીઓએ તણાવમુકત અને તંદુરસ્ત રાખવા સાઇકલ રેલીનું કર્યું આયોજન..
ભરૂચ: ભરૂચમાં પોલીસ કર્મચારીઓને તણાવમુકત તથા તંદુરસ્ત રાખવા માટે રવિવારના રોજ સન્ડે ઓન સાઇકલ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ...
ભરૂચથી વડોદરા તરફ જતા નેશનલ હાઇવે-48 પર 15 દિવસમાં મરામત ન થાય તો પ્રતીક...
ભરૂચ: ભરૂચથી વડોદરા તરફ જતા નેશનલ હાઇવે-48 પર મોટા ખાડાઓ અને પુલોની નાજુક સ્થિતિ મામલે સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટ આગળ આવ્યા છે. તેમણે માર્ગ...
હાંસોટના ઇલાવ ગામમાં બસ સ્ટેન્ડ પર વૃક્ષ તૂટી પડતાં નાસ્તાની બંને કેબીન પડી ગયા..જાનહાનિ...
અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામમાં બસ સ્ટેન્ડ પર વૃક્ષ તૂટી પડયું હતું. વરસાદ અને ભારે પવનના કારણે વૃક્ષ પડતા નાસ્તાની બે કેબીન પડી ગયા હતા....
અંકલેશ્વર જીઆઈડીસીમાં એફડીડીઆઈ કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો..
અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઈડીસીમાં એફડીડીઆઈ કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
રમતગમત યુવા અને...
ભરૂચ વાગરા-વિલાયત માર્ગ પર ST બસ ખાડામાં ફસાઈ, મુસાફરોએ ઈમરજન્સી દરવાજા મારફતે બસની બહાર...
ભરૂચ : વાગરા-ભરૂચ રૂટ પર દોડતી એસટી બસ વિલાયત-દેરોલ માર્ગ પર મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી. બસ એક તરફ નમી પડતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો...
ભરૂચ જિલ્લાની 16 શાળાઓને સક્ષમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી..
ભરૂચ: ભરૂચ જિલ્લાની 16 શાળાઓને સક્ષમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સારી માળખાકીય સુવિધાઓ આપવા બદલ શાળાને રોકડ રકમ એનાયત કરવામાં...
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ..હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં કરેલી વરસાદની...
અંકલેશ્વર: અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે...
















