ગુલામી છોડી પોતાના સંતાનના બહેતર ભવિષ્ય કે પોતાના હક્ક માટે જ વોટ કરજો..
વલસાડ-ડાંગ: આજે વહેલી સવારે માં- બાપના આશીર્વાદ લઇ ઉનાઈ માં ના દર્શન કરી આશીર્વાદ સાથે ભારતીય બંધારણને હાથમાં લઇ ઉનાઈ ખાતે આવેલા મતદાન બેઠક...
ગુજરાતમાં લોકસભાની કઈ બેઠક પર કેટલું થયું 11 વાગ્યા સુધીનું મતદાન… જાણો રીપોર્ટ..
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ,...
મતદાન માટે મતદાર પાસે ક્યા દસ્તાવેજો જરૂરી.. ચૂંટણી પંચે કયા દસ્તાવેજો રાખ્યા માન્ય
વાંસદા: લોકસભાની ચુંટણીમાં EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચે મતદાન માટે 12 દસ્તાવેજો માન્ય રાખ્યા છે જેમાં મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ...
ચીખલીના રાનવેરીકલ્લા ગામના નવા ફળિયામાં ઘર અચાનક જમીનદોસ્ત.. ગૃહણીને ઈજા..
ચીખલી: એક દિવસ પહેલા ચીખલીના રાનવેરીકલ્લા ગામના નવા ફળિયામાં એક ઘર અચાનક જમીનદોસ્ત થઇ ગયા હોવાનું બહાર આવ્યું છે. આ ઘર ધીરુભાઈ દાજીભાઈ પટેલનું...
અનાવલમાં મોક્ષમાર્ગ સંપ્રદાયના કાર્યક્રમ લઈને લોકસભાના ઉમેદવારો મુંઝવણમાં.. મતદાન પર અસર થવાની લોકચર્ચા..
અનાવલ: ચુંટણી સમયે અનાવલ ખાતે મોક્ષમાર્ગ સંપ્રદાયનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. મોક્ષમાર્ગ સંપ્રદાય સાથે જોડાયેલા ધર્મબંધુ પરથી સાંભળ્યું છે કે મોક્ષમાર્ગ સંપ્રદાયનો નિયમ છે...
ચીખલીના કલીયારી ગામના યુવાનનું સાંજે ઘરે ફરતી વેળાએ રોડ અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત..
ચીખલી: એક દિવસ પહેલાં કલીયારી ગામના પોતાના પરિવાર સાથે રહેતા ચીખલી તાલુકાના બજારમાં સ્પેર પાર્ટની દુકાનમાં કામ કરી પોતાનું પેટીયું રળતાં મનિષ મહેશભાઈ પટેલ...
ચીખલીના માણેકપોર નહેર પર ટ્રકમાં લાગેલી આગનો ચીખલી પોલીસએ શોધી કાઢયો ચોંકાવનારો રાઝ..
ચીખલી: ઘણાં દિવસ પહેલાં ચીખલીના માણેકપોર નહેર પર ટ્રકમાં લાગેલી આગનો ચીખલી પોલીસએ ચોંકાવનારો રાઝ શોધી કાઢયો છે. લાખોના કલેમનો પ્લાન નિષ્ફળ ચીખલી પાસે...
ચીખલીના કલિયારી ગામે લક્ઝરી અને ટેમ્પો સામ સામે ભટકાતાં બન્ને ચાલકના મોત…
નવસારી: ચીખલી તાલુકાના કલીયારી ગામે મધરાત્રે શિરડીથી અમદાવાદ જતી લકઝરી બસ અને આઈસર ટેમ્પો સામ સામે ભટકાતા બને વાહનોના ચાલક સહિત બેના મોત નીપજ્યા...
લગ્ન પ્રસંગે ગયેલા પરિવારની વાન ગાડીમાં ચીખલીના રાનવેરીકલ્લા ગામે લાગી આગ.. જુઓ વિડીયો
ચીખલી: હાલમાં એક તરફ લગ્ન પ્રસંગોની સીઝન પુર જોશમાં ચાલી રહી છે અને ગરમીનો પારો પણ 41 ડિગ્રીને પાર કરી રહ્યો છે એવી કાળ...
વાંસદા-ડાંગ: સોનાનું વૃક્ષ મહુડો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ અને જીવાદોરી સમાન છે..
વાંસદા-ડાંગ: સોનાનાં વૃક્ષો તરીકે ઈતિહાસમાં જાણીતા મહુડાના વૃક્ષો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન છે. માર્ચ મહિનામાં મહુડો સોળે કલાએ ખીલી ઉઠે છે એટલે તમામ કવિઓ લેખકો...
















